Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

હિટ એન્ડ રન/અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના હીટ એન્ડ રનમાં એક મહિલાનું મોત વસ્ત્રાલમાં રિલાયન્સ પંપ પાસેની ઘટના SP રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના માતા,પુત્રી રસ્તો ક્રોસ કરતા હતા મહિલાનું ઘટના સ્થળે જ મોત બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી

અકસ્માત/રાજકોટ: જામકંડોરણામાં ગંભીર અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકો ગંભીરરૂપે થયા ઘાયલ રોડની સાઇડમાં ચાલી રહેલા કામના કારણ અકસ્માત કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી સામે આવી ઘાયલોને સારવાર માટે રાજકોટ ખસેડાયા

બાળકોના મોત/અમરેલી:કુવામાં ડૂબી જવાથી બે બાળકોના મોત જાફરાબાદના લુણસાપુર ગામની ઘટના કુવામાં 2 બાળકો નાહવા પડતા મોત અવાવરૂ પાણી ભરેલા કુવામાં પડતાં મોત બંનેના મૃતદેહો બહાર કઢાયા

આરોગ્ય વિભાગના દરોડા/વડોદરા:કોર્પોરેશનના આરોગ્ય વિભાગના દરોડા વાઘોડિયા રોડ પર દ્વારકેશ ડેરીમાં દરોડા નોન બ્રાન્ડેડ પનીરનો જથ્થો ઝડપ્યો 38 કિલો લુઝ પનીર જપ્ત કર્યું રાજસ્થાનના ઝાલોરથી પનીર લવાતું હોવાનો ખુલાસો પનીરના નમૂના લેબોરેટરીમાં મોકલાયા

વાવાઝોડું/બિપોરજોય વાવાઝોડાને લઈ મોટું અપડેટ હાલ ગુજરાત તરફ વાવાઝોડાની દિશા હજુ બે દિવસ ગુજરાત તરફ જ રહેશે વાવાઝોડાની દિશા આગામી 36 કલાક સતત તીવ્ર બનશે વાવાઝોડું 3 દિવસ બાદ બદલાઈ શકે છે વાવાઝોડાની દિશા વાવાઝોડું પોરબંદરથી માત્ર 760 કિમી દૂર બંગાળની ખાડીમાં સર્જાયું વેલમાર્ક લો-પ્રેશર

એટીએસના દરોડા/પોરબંદરમાં ATSની ટીમના ધામા એક વિદેશી નાગરિકની પુછપરછ ડ્રગ્સનો મોટો જથ્થો પકડ્યાની આશંકા વિદેશીની પૂછપરછને પગલે રાજયભરમાં તપાસ

હવામાનની આગાહી/આગામી 5 દિવસ રાજયમાં વરસાદની આગાહી આજે દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડશે વરસાદ કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડશે રાજ્યમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના બે દિવસ 35-45 કિમી /કલાકની ઝડપે પવન ફૂંકાશે બે દિવસ બાદ પવનની ગતિમાં વધારો થશે

ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા/રાજય ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા એક્સ. દવાઓનું રિલેબલીંગ કરનારા પર તવાઇ રિલેબલીંગ કરનારા બે લોકોની તપાસ તેજેન્દ્રે ઠક્કર, પુજારા સ્વપ્નીલની તપાસ

સ્ટીવ સ્મિથ-રેકોર્ડ/સ્ટીવ સ્મિથની સદીએ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો, સર્જાઈ રેકોર્ડની પરંપરા

સગીરા પર બળાત્કાર/ઘરમાં ઘૂસીને સગીર બાળકી પર બળાત્કાર ગુજાર્યો, હથોડી વડે મારી અને પછી તેને ફાંસીએ લટકાવી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy