આત્મહત્યાનો પ્રયાસ કર્યો/સુરતમાં રત્નકલાકારનો આપઘાતનો પ્રયાસ તાપી નદીમાં ઝંપલાવી કર્યો આપઘાતનો પ્રયાસ નદીમાં પાણી ન હોવાથી યુવકનો બચાવ કાદવમાં ફસાયેલા યુવકને બહાર કાઢ્યો યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો
એપીએમસી ચૂંટણીનું પરિણામ/ઘોઘંબા APMC ચૂંટણીનું પરિણામ જાહેર ભાજપ પ્રેરિત પેનલનો થયો જીત ખેડૂત વિભાગની 10 બેઠક માટે થયું હતું મતદાન 221 પૈકી 219 મતદારોએ કર્યું મતદાન મતગણતરીમાં બે બેલેટ પેપર કરાયા રદ્દ અગાઉ વેપારી વિભાગની ચાર બેઠકો થઇ બિનહરીફ
આપઘાતનો પ્રયાસ/સુરતઃ સામૂહિક આપઘાતના પ્રયાસમાં એકનું મોત રત્નકલાકારે અને તેની પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ બે સંતાનો સાથે કર્યો આપઘાતનો પ્રયાસ સારવાર દરમ્યાન પત્નીનું મોત સીમાડા નહેર BRTS પાસે તમામ બેભાન મળ્યા અનાજમાં નાખવાની દવા ગટગટાવી હતી અગમ્ય કારણોસર કર્યો આપઘાતનો પ્રયાસ
આધેડનો મૃતદેહ મળ્યો/રાજકોટઃ ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો પુરૂષનો મૃતદેહ જસદણના શિવરાજપુરના વિડી વિસ્તારની ઘટના પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો
ખાલિસ્તાન-ઇન્દિરા ગાંધી ઝાંખી/કેનેડામાં ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી કાઢવાનો મામલો ગરમાયો, હાઈ કમિશનરે ખેદ વ્યક્ત કર્યો