વાવાઝોડાના પગલે ભારે નુકસાન/અરવલ્લી: વાવાઝોડાને પગલે ભારે નુકશાન ભિલોડા તાલુકામાં વ્યાપક નુકશાન અમદાવાદ- ઉદેપુર ને. હાઈવે પર હોટલની છત ઉડી શામળિયા ફૂટ કોર્ટની પેરાફિટ ધરાશાઈ ભારે વંટોળના કારણે વિસ્તારમાં મોટું નુકશાન
આત્મહત્યા/અમદાવાદ: ઓઢવમાં શિક્ષકે આપઘાત કર્યો વ્યાજખોરોનો ત્રાસથી આપઘાત કર્યાનો આક્ષેપ ત્રણ વ્યક્તિ પર આક્ષેપ કરતી સુસાઇડ નોટ મળી પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી અમદાવાદ: ઓઢવમાં શિક્ષકે આપઘાત કર્યો
કમોસમી વરસાદ/અરવલ્લીમાં ગત મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ભિલોડા,મોડાસા,મેઘરજમાં મિનિ વાવાઝોડાની અસર રામનગર-ખેરોજ ગામે વાવાઝોડાથી વ્યાપક નુકશાન ઘર અને તબેલાના પતરા 100 મીટર સુધી ઉડ્યા વાવાઝોડાને પગલે બે ખેડૂતોએ ઘરની છત ગુમાવી ભારે વંટોળથી ઘરની દીવાલોને પણ નુકશાન જિલ્લામાં અન્ય વિસ્તારમાં પણ ઝાડ પડવાના બનાવો
સંજીવ ભટ્ટ/ગુજરાતને બદનામ કરવાનો કેસ સંજીવ ભટ્ટના વકીલને મુલાકાત માટે પરમિશન અપાઈ તિસ્તાના ડોક્યુમેન્ટની 12 જૂને સુનાવણી ગુજરાતને બદનામ કરવાનો કેસ સંજીવ ભટ્ટના વકીલને મુલાકાત માટે પરમિશન અપાઈ તિસ્તાના ડોક્યુમેન્ટની 12 જૂને સુનાવણી
બાળકનું મોત/દમણ: પૂલમાં ડૂબવાથી બાળકનું મોત દમણના ફાર્મ હાઉસમાં બાળકનું ડૂબવાથી મોત પરિવાર ફરવા માટે આવ્યો હતો ફાર્મ હાઉસ દમણ: પૂલમાં ડૂબવાથી બાળકનું મોત દમણના ફાર્મ હાઉસમાં બાળકનું ડૂબવાથી મોત પરિવાર ફરવા માટે આવ્યો હતો ફાર્મ હાઉસ
માછીમારો પરત આવ્યા/200 માછીમારો માદરે વતન વેરાવળ પહોંચ્યા વર્ષો બાદ પરિજનો ને મળતા ભાવુક દ્ર્શ્યો સર્જાયા પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયા હતા 200 માછીમારો 200 માછીમારો માદરે વતન વેરાવળ પહોંચ્યા વર્ષો બાદ પરિજનો ને મળતા ભાવુક દ્ર્શ્યો સર્જાયા પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયા હતા 200 માછીમારો
લૂંટ/રાજકોટ: વૃદ્ધાને બંધક બનાવી લૂંટનો મામલો પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ ઇન્દિરા સર્કલ નજીક બની હતી લૂંટની ઘટના ઘરઘાટીએ વૃદ્ધાને બંધક બનાવી ચલાવી હતી લુંટ રોકડ અને મુદ્દા માલ મળી 3 લાખની લૂંટ કરી હતી ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ પહોંચી ઘટના સ્થળે
દારૂની બોટલ/પોલીસ અકાદમી કરાઈમાંથી દારૂની બોટલ મળી બેરેકમાંથી ઝડપાઈ દારૂની બોટલ બેરેકમાં સમયાંતરે થતું હોય છે ચેકીંગ દારૂની બોટલ મળતાં DGPએ કરી કાર્યવાહી તાલીમ લઇ રહેલા PI વિરૂદ્ધ ફરિયાદ ડભોડા પોલીસે ફરિયાદ નોંધી તાલીમી PIની ધરપકડ કરી નિરંજન ચૌધરી નામના તાલીમી PIની ધરપકડ
ગુજરાત હવામાન વિભાગની આગાહી/અમદાવાદ:હવામાન વિભાગની આગાહી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે દક્ષિણ ગુજરાતમાં એક દિવસ વરસાદની આગાહી ડાંગ, તાપી, વલસાડમાં પણ પડી શકે વરસાદ એક ડિગ્રી તાપમાન વધી શકે છે