વાતાવરણમાં પલ્ટો/વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો વાપી અને આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ સવારથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ દમણમાં પણ વાતાવરણમાં પલટો દમણ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ કેરીના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોમાં ચિંતાનો મહોલ
હાર્ટ એટેકથી મોત/જામનગર: હાર્ટ એટેકથી ડોકટરનું મોત હૃદયરોગના નિષ્ણાત તબીબને આવ્યો હાર્ટ એટેક તબીબ ગૌરવ ગાંધીનું હૃદય રોગના હુમલાથી મોત જામનગર: હાર્ટ એટેકથી ડોકટરનું મોત હૃદયરોગના નિષ્ણાત તબીબને આવ્યો હાર્ટ એટેક
આઇફોનની ચોરી/અમદાવાદ: 77 લાખના 119 આઈફોનની ચોરી પાંજરાપોળ પાસે કોમ્પ્લેક્સમાં આઈફોનની ચોરી મોબાઈલના વેપારીની ઓફિસમાંથી આઈફોનની ચોરી અમદાવાદ: 77 લાખના 119 આઈફોનની ચોરી પાંજરાપોળ પાસે કોમ્પ્લેક્સમાં આઈફોનની ચોરી
મેગા બ્લોક/પશ્ચિમ રેલવેમાં 2 દિવસનો મેગા બ્લોક મરોલી અને સચિન વચ્ચે એપરોજ બ્રિજની કામગીરી ટ્રેન સેવા એકથી દોઢ કલાક મોડી દોડશે પશ્ચિમ રેલવેમાં 2 દિવસનો મેગા બ્લોક મરોલી અને સચિન વચ્ચે એપરોજ બ્રિજની કામગીરી
વરસાદ/રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પડી શકે વરસાદ સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ આગાહી રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી
વાવાઝોડું/વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર હાલમાં વાવાઝોડાની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ખતરો આગામી 24 કલાકમાં લોપ્રેશર બનશે ડિપ્રેશન દક્ષિણ-પૂર્વી અરબી સમુદ્રમાં હવાનું દબાણ 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર પર ખતરો રહેશે
જન્માષ્ટમીનો મેળો/રાજકોટવાસીઓ માટે આનંદના સમાચાર રાજકોટમાં જન્માષ્ટમીના મેળાની તારીખ જાહેર 5થી 9 સપ્ટેમ્બર જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને 19 સમિતિની રચના કરાઈ રાજકોટવાસીઓ માટે આનંદના સમાચાર
ચોમાસા પહેલા જ ચોમાસુ/ગુજરાત પર ઘેરાયા ચિંતાના વાદળો ચોમાસું શરૂ થાય તે પહેલા વરસાદ ભુક્કા કાઢશે 15 જૂન પહેલા રાજયમાં આવશે ભારે વરસાદ અરબસાગરમાં સર્જાયું સાયક્લોનીક સરક્યુલેશન ગુજરાત પર ઘેરાયા ચિંતાના વાદળો
બાળકો પાસે સફાઈ/અમદાવાદ: ગુજરાતી શાળા 1 નો વિડીયો વાયરલ બાળકો પાસે સફાઇ કરવાનો વિડીયો વાયરલ એક હજાર કરોડનું બજેટ છતાં બાળકો પાસે સફાઇ સંચાલક જ સફાઈ કરાવતા હોવાનું સામે આવ્યું જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો
લાંચ/પૂર્વ IRS અધિકારી સંતોષ કરનાનીની ધરપકડ 30 લાખ રુપિયાની લાંચ લેવાનો કેસ હતો ED એ 2002ના PMLA કેસમાં કરી કાર્યવાહી 29 લાખ રુપિયા અને વાંધાજનક દસ્તાવેજ કબજે પૂર્વ IRS અધિકારી સંતોષ કરનાનીની ધરપકડ