વાવાઝોડું આગળ વધ્યું/ગુજરાત પર વાવાઝોડાનું સંકટ અરબી સમુદ્રમાં બિપરજોય નામનું વાવાઝોડું સક્રિય ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે 7થી 11 જૂન વચ્ચે વરસાદી માહોલ ચાલુ રહેશે ઉત્તર ભારતમાં તીવ્ર ગરમી દરિયા કિનારે 1 નંબરનું સિગ્નલ મુકાયું
અંબાલાલ પટેલની આગાહી/હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક આગાહી ચોમાસાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી આગામી દિવસોમાં અરબ સાગરમાં વાવાઝોડું મજબૂત બનશે આગામી તારીખ 7, 8 અને 9 દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે વાવાઝોડાને કારણે દરિયો ભારે તોફાની બનશે 14 અને 15 જૂન વાવાઝોડું વધારે પ્રબળ બનશે આ દરમિયાન પવનની ગતિ પણ વધારે રહેશે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે ભારે વરસાદ ગુજરાતના ભાગોમાં પણ ભારે પવન સાથે પડશે વરસાદ ગુજરાતમાં 11 જૂન પછી ખરૂ ચોમાસું આવી શકશે
ગુજરાત હવામાન વિભાગની આગાહી/ગુજરાતમાં વરસાદની આગાહી 9 અને 10 જૂન ગાજવીજ સાથે વરસાદની સંભાવના અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદની સંભાવનાં સુરત,વલસાડ,નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી ભાવનગર અને અમરેલીમાં વરસાદની સંભાવના ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી અમદાવાદમાં પણ લોકલ ઓનવેકટીવ એક્ટિવિટી ની સંભાવના દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય આગામી 12 કલાક બાદ વાવાઝોડું બનવાની સંભાવના દરિયામાં ભારે મોજા આવતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે
કૌભાંડ/બનાસકાંઠા: ધાનેરના સરાલ ગામે તળાવમાં પોલમપોલ વરસાદમાં તળાવની પાળ તૂટી જતા તર્કવિતર્ક પાળ મજબૂત ન બનાવી હોવાનો આક્ષેપ સિંચાઈ વિભાગ દ્રારા તળાવ ઊંડું કરવાની કરાઈ હતી કામગીરી મજૂરી કરતા ચાર ઘણું ખોદકામ કરી માટી બારોબાર વેચ્યાના આક્ષેપ અનેક ગામડામાં તળાવ ઊંડા કરવા બાબતે ઉઠી છે રાડ