Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

પીએમ ડિગ્રી વિવાદ/PM મોદીની ડિગ્રી વિવાદ મામલો દિલ્હીના CM કેજરીવાલ સામે બદનક્ષીની ફરિયાદ ગુજરાત યુનિ.એ બદનક્ષીની કરી છે ફરિયાદ કેજરીવાલ સામે આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી મેટ્રો કોર્ટે બન્ને નેતાઓને પાઠવ્યું હતુ સમન્સ કેજરીવાલ અને સંજયસિંહને પાઠવ્યું હતું સમન્સ 23 મે ના રોજ હાજર થવા પાઠવ્યું હતું સમન્સ

રાજકોટ ઓવરબ્રીજ/રાજકોટવાસીઓ માટે વધુ એક સારા સમાચાર ટ્રાફિક સમસ્યા વધુ હળવી બનશે KKV ચોકનો ઓવરબ્રીજ ખુલ્લો મૂકાય તેવી શક્યતા 20 જૂન આસપાસ ઓવરબ્રિજ ખુલ્લો થવાની શક્યતા હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી પૂર્ણતાને આરે કોન્ટ્રાક્ટરે તા. 15 જૂનના રોજ બ્રીજ સોંપવા જાહેર કરી મનપા દ્વારા બ્રીજના લોકાર્પણની તૈયારી શરૂ કરાઇ લોકાર્પણ માટે મુખ્યમંત્રી પાસે તારીખ માંગવામાં આવી

કેબિનેટ બેઠક/આજે મળશે કેબિનેટ બેઠક CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે થશે ચર્ચા અરબ સાગરમાં ઉદ્ભવેલા ચક્રવાત સંદર્ભે ચર્ચા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઇ ચર્ચાની શક્યતા જ્ઞાનસેતુ પ્રોજેક્ટમાં ફેરફાર અંગે થશે ચર્ચા રથયાત્રાની તૈયારી અને સુરક્ષા અંગે ચર્ચા થશે

વાવાઝોડું/વાવાઝોડાને લઇને મોટા સમાચાર ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાઇ શકે અલગ અલગ મોડેસોની આધારે અનુમાન અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 1130 કિમી દૂર આગામી 24 કલાકમાં બનશે વધુ મજબૂત ગુજરાતના દરિયાકાંઠે 2 નંબરનું સિગ્નલ જખૌ, માંડવી, મુંદ્રા બંદર પર 2 નંબરનું સિગ્નલ કંડલા, નવલખી, ઓખા બંદર પર 2 નંબરનું સિગ્નલ પોરબંદર, વેરાવળ, દીવ બંદર પર 2 નંબરનું સિગ્નલ દ્વારકા, અલંગ, દમણ બંદર પર 2 નંબરનું સિગ્નલ જામનગર, ભાવનગર, ભરૂચ બંદર પર 2 નંબરનું સિગ્નલ

અલંગ શિપયાર્ડ/અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં 1 નંબરનું સિગ્નલ અલંગમાં ભય સૂચક સિગ્નલ લગાવ્યું અલંગના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યા તમામ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા સરતાનપર બંદરના માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના દરિયા કિનારે વસતા લોકોને જરૂરી સૂચનાઓ અપાઇ

મારામારી/પાટણઃ રાધનપુર લાટી બજાર ખાતે મારામારીની ઘટના મારામારીની ઘટનામાં 5 લોકો થયા ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી ઇજાગ્રસ્તોમાં એક વ્યક્તિ સુરકા ગામનો સરપંચ

વાવાઝોડું/અમરેલીઃ પીપાવાવ પોર્ટનો દરિયો બની શકે તોફાની જાફરાબાદ બંદર પર 2 નંબર સિગ્નલ લગાવ્યું દરિયો હાઈટાઈટ સાથે પવનની ગતિ પણ વધશે જાફરાબાદ, પીપાવાવ સહિત બંદરના પોર્ટ ઉપર 2 નં.નું સિગ્નલ કોસ્ટલ બેલ્ટના દરિયા કાંઠે તંત્ર દ્વારા ગામડાને એલર્ટ કર્યા

નકલી પત્રકાર/અંકલેશ્વર GIDCમાંથી તોડબાજ પત્રકાર ગેંગ ઝડપાઇ કેમિકલ ગોડાઉનમાંથી માંગી હતી ખંડણી રૂપિયા 2 લાખની માંગી હતી ખંડણી GIDC પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે ગુનો નોંધ્યો મહિલા સહિત 4 તોડબાજ પત્રકારો વિરુદ્ધ ગુનો દાખલ પોલીસે ચારેય આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી અગાઉ પણ ટોળકી પર નોંધાયા છે ખંડણીના ગુના

આત્મહત્યા/દિલીપ આહીર હત્યા કેસ મામલો મનીષા ગોસ્વામી સહિત 9 સામે પો. ફરિયાદ જ્યંતિ ભાનુશાળી હત્યામાં મનીષા ગોસ્વામી આરોપી યુવકને હનીટ્રેપમાં ફસાવી માગ્યા 4 કરોડ 3 યુવતીઓેની પણ સંડોવણી આવી સામે જેલમાં બેસી સમગ્ર કાવતરૂ ધડ્યું હતું

ગાંજો ઝડપાયો/મોરબીમાંથી ઝડપાયો ગાંજો SOGએ ઝડપી પાડ્યા ગાંજો 1 કિલો ગાંજા સાથે એકની ધરપકડ 1.90 લાખનો મુદ્દામાલ કબજે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy