વાતાવરણમાં પલ્ટો/ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો વાપી અને આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ સવારથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ દમણમાં પણ વાતાવરણમાં પલટો દમણ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ કેરીના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોમાં ચિંતાનો મહોલ

Uncategorized