જન્માષ્ટમીનો મેળો/
રાજકોટવાસીઓ માટે આનંદના સમાચાર રાજકોટમાં જન્માષ્ટમીના મેળાની તારીખ જાહેર 5થી 9 સપ્ટેમ્બર જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને 19 સમિતિની રચના કરાઈ રાજકોટવાસીઓ માટે આનંદના સમાચાર
