શાળાનું ઉનાળુ વેકેશન પૂરુ/આજથી શાળાઓમાં બાળકોનો કલરાવ 35 દિવસનું ઉનાળું વેકેશન પૂર્ણ શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ ઉનાળું વેકેશન બાદ આજથી શૈક્ષણિક સત્ર શરૂ આજથી શાળાઓમાં બાળકોનો કલરાવ
ઓડિશા ટ્રેન દુર્ઘટના/ઓડિશા ટ્રેન અકસ્માત મામલો રેલ મંત્રી અશ્નિની વૈષ્ણવનું મોટું નિવેદન ઓડિશા રેલ અકસ્માતની તપાસ CBI કરશે
રિડેવલપમેન્ટ નિષ્ફળ/સુરત મ્યુ. કોર્પો.ની મુશ્કેલીમાં વધારો માન દરવાજા ટેનામેન્ટ રી-ડેવલોપમેન્ટનું ટેન્ડર નિષ્ફળ રી-ડેવલોપમેન્ટનું ટેન્ડર પાંચમી વખત નિષ્ફળ જર્જરીત માન દરવાજા ટેનામેન્ટને ખાલી કરવા કોર્પો.ને નોટિસ રહીશોને મકાન ખાલી કરવા અપાઈ સૂચનાઓ આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે સ્થાનિકો નથી કરતા મકાન ખાલી
વાવાઝોડું/ગુજરાત પર વાવાઝોડાનો તોળાતો ખતરો 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા પોરબંદરથી નલિયા વચ્ચે વાવાઝોડનું ટકરાઈ શકે છે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા વાવાઝોડાનો ખતરો 7 જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ હવાના દબાણથી વાવાઝોડામાં પરિવર્તિત થશે વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈથી હોવાની શક્યતા 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાત આવી શકે 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન, ધોધમાર વરસાદ
વૃક્ષારોપણ કાર્યક્રમ/આજે વિશ્વ પર્યાવરણ દિવસ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો મંતવ્ય ન્યૂઝ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો ઉછેરવાનું અભિયાન CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિયાનનો કરાવશે પ્રારંભ ત્રાગડ ગામથી CM અભિયાનનો કરાવશે પ્રારંભ રાજ્યભરમાં મંતવ્ય ન્યૂઝ અભિયાન શરૂ થશે મોટી સંખ્યામાં લોકો અભિયાનમાં જોડાશે
ચોમાસાની એન્ટ્રી/કેરળમાં આજે ચોમાસાની થઈ શકે છે એન્ટ્રી દેશની દરિયાઈ સીમામાં પ્રવેશી ગયું છે ચોમાસુ IMDએ આજથી કેરળમાં ભારે વરસાદની કરી છે આગાહી ચોમાસાની થશે કેરળમાં વિધિવત એન્ટ્રી લક્ષદ્વીપ અને દ.અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે ચોમાસુ
ગુજરાત હવામાન વિભાગની આગાહી/હવામાન વિભાગની મોટી આગાહી આગામી 5 દિવસ 30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાશે આગામી 2 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના બનાસકાંઠા,સાબરકાંઠામાં વરસાદની આગાહી
સાર્વજનિક ગ્રંથાલયને ગ્રાન્ટ/સાર્વજનિક લાઇબ્રેરીઓને લોકફાળામાંથી મુક્તિ, રાજ્ય સરકાર આપશે 17.82 કરોડની ગ્રાન્ટ