પીએનજીના ભાવમાં વધારો/અદાણી CNG ગેસના ભાવમાં વધારો CNG ગેસના ભાવમાં 80 પૈસાનો વધારો અદાણી CNG ગેસનો ભાવ આજથી અમલમાં CNGનો નવો ભાવ 75.09 રૂ. કિલો દીઠ અગાઉ CNGનો ભાવ 74.28 રૂ. કિલો દીઠ હતો
બાળકીનું મોત/જામનગરઃ બોરવેલમાં પડી જતા બાળકીના મોતનો મામલો તમાચણ ગામે વાડીના બોરવેલમાં પડી ગઇ હતી બાળકી બાળકીના મોત મામલે નોંધાઇ ફરિયાદ વાડી માલિક ચંદુ ગોહિલ સામે નોંધાયો ગુનો પંચકોષી એ ડિવિઝન પો. સ્ટે.માં નોંધાયો ગુનો
માર્ગ અકસ્માત/મહારાષ્ટ્રઃ ચંદ્રપુરમાં ગમખ્વાર અકસ્માત બસ અને ગાડી વચ્ચે અકસ્માત ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત કારમાં સવાર તમામ લોકોના ઘટના સ્થળે મોત
ભારતીય માછીમાર/પાક.ને મુક્ત કર્યા ભારતીય માછીમારોને પાકિસ્તાન દ્વારા માછીમારોને કરાયા મુક્ત વધુ 200 માછીમારો કરયા મુક્ત વડોદરા રેલવે સ્ટે. ટ્રેન મારફતે પહોંચ્યા 4 બસો દ્વારા તમામને વતન પહોંચાડ્યા
રાહુલ ગાંધી/ગુજરાત હાઇકોર્ટનું વેકેશન પૂર્ણ રાહુલ ગાંધીની અરજી પર થઇ શકે સુનાવણી ગુજરાત હાઇકોર્ટનું વેકેશન પૂર્ણ રાહુલ ગાંધીની અરજી પર થઇ શકે સુનાવણી ગુજરાત હાઇકોર્ટનું વેકેશન પૂર્ણ રાહુલ ગાંધીની અરજી પર થઇ શકે સુનાવણી
AMTS સ્ટેન્ડનું લોકાર્પણ/AMTS બસના ટર્મિનલનું થશે લોકાર્પણ લાલ દરવાજા બસ ટર્મિનલનું કરશે લોકાર્પણ CM ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં રહેશે હાજર હેરિટેજ લૂક પર તૈયાર થયું છે AMTS બસ ટર્મિનલ AMTS બસના ટર્મિનલનું થશે લોકાર્પણ
બિહારમાં પુલ ધરાશાયી/બિહારઃ ભાગલપુરમાં મોટી દુર્ઘટના ગંગા નદી પરનો નિર્માણધીન પુલ ધરાશાયી 1710 કરોડના ખર્ચે બની રહ્યો હતો પુલ બિહારઃ ભાગલપુરમાં મોટી દુર્ઘટના ગંગા નદી પરનો નિર્માણધીન પુલ ધરાશાયી