બાળકીનું મોત/
જામનગરઃ બોરવેલમાં પડી જતા બાળકીના મોતનો મામલો તમાચણ ગામે વાડીના બોરવેલમાં પડી ગઇ હતી બાળકી બાળકીના મોત મામલે નોંધાઇ ફરિયાદ વાડી માલિક ચંદુ ગોહિલ સામે નોંધાયો ગુનો પંચકોષી એ ડિવિઝન પો. સ્ટે.માં નોંધાયો ગુનો
