યલો એલર્ટ/હવામાન વિભાગની આગાહી આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી અમદાવાદ થન્ડર સ્ટોમ એક્ટિવિટી થવાની શકયતા કચ્છ, ઉત્તર ગુજરાતમાં પવન ફુંકાશે 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અમદાવાદમાં 7 અને 8 જૂનના યેલો એલર્ટ
આરોપ/અમદાવાદ:ગુરુકુળ વ્હાઇટ ટોપિંગ રોડ મામલો વિપક્ષ નેતાએ કર્યું રોડનું નિરીક્ષણ વેપારીઓની હાલાકી અંગે મેળવી માહિતી શહેઝાદખાને સતા પક્ષ પર કર્યા આક્ષેપો કોર્પોરેશને આયોજન વગર જ કામગીરી કરી હતી અધિકારીઓનું મિસ મેનેજમેન્ટ નથી,કામચોરી છે નેતાઓએ પણ આવીને રોડ પર ફોટો પડાવ્યા હતા લોકોની સમસ્યાઓનું નિરાકરણ તંત્ર પાસે નથી
આત્મહત્યા/મહેસાણા: ઉંઝામાં પ્રેમી પંખીડાએ કર્યો આપધાત ઊંઝાના કહોડા ગામની ચોંકાવનારી ઘટના વીજળીના થાંભલા ઉપર ચડી મોતને વ્હાલું કર્યું વીજ વાયર પકડી લેતા યુવક યુવતીનું મોત ઠાકોર પુષ્પા અને ઠાકોર કિરણજીએ કર્યો આપઘાત બંન્ને પ્રેમી પંખીડા ઘર છોડી જતા રહ્યા હતા