Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

આત્મહત્યા/સિદ્ધપુર શહેરમાં પરિણીતાએ કરી આત્મહત્યા નંદનવન ટાઉનશીપમાં પરિણીતાએ કરી આત્મહત્યા સુલોચના રાવલ નામની મહિલાએ કરી આત્મહત્યા ઘરમાં જ ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા મૃતક મહિલાના પિતાએ નોંધાવી ફરિયાદ જીગ્નેશ ઉર્ફે ટીના રાવલ સામે નોંધાવી ફરિયાદ

હત્યા/રંગીલુ રાજકોટ બન્યું રક્ત રંજીત સતત બીજા દિવસે હત્યાનો સિલસિલો યથાવત 2 દિવસમાં 3 વ્યક્તિઓની હત્યાના બનાવ આવ્યા સામે પતિએ બેરહમી પુર્વક કરી પત્નીની હત્યા થોરાળા વિસ્તારમાં આવેલ ખોડીયારપરામાં થઈ હત્યા અંજલિ અહિરવારની (ઉવ.20) કરવામાં આવી હત્યા પુષ્પેન્દ્ર અહિરવાર દ્વારા કરવામાં આવી હત્યા પત્ની પાસેથી પૈસા માંગતા પતી પત્ની વચ્ચે થયો હતો ઝઘડો પતિ નશાની હાલતમાં ઘરે આવી પત્નીને મારતો હતો માર તીક્ષણ હથિયારના ઘા ઝીંકી નીપજાવી હત્યા

ડિમોલિશન/અમદાવાદ: ઝાયડસ હોસ્પિટલ પાસે ડિમોલેશન મહાકાળી મંદિરન ડિમોલેશનને લઇ સર્જાયો વિવાદ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ સ્થળ પર પહોંચી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી રહી છે કામગીરી ઔડા અને AMC ની ટીમ સ્થળ પર હાજર ઢોર પકડવાની ટીમ પણ સ્થળ પર હાજર તમામ વિભાગના ઉચ્ચ અધિકારી હાજર

ઓડિશા ટ્રેન દુર્ઘટના/ઓડિસા ટ્રેન દુર્ધટના કેસ PM નરેન્દ્ર મોદી જશે બાલાસોર PM મોદી દુર્ધટનાગ્રસ્ત સ્થળની કરશે મુલાકાત સૌથી પહેલા પીએમ મોદી સ્થળ પર પહોંચશે

મોબાઇલ બન્યો મોતનું કારણ/સુરત:મોબાઇલ મેનીયાક થઇ જજો સાવઘાન મોબાઇલ પર વાત કરતા પટકાયેલા યુવાનનું મોત ઉધના વિસ્તારમાં બની ચોંકાવનારી ઘટના મોબાઈલ ઉપર વાત કરતા ચોથા માળેથી પટકાયો હતો મૃતક યુવકનું નામ શિવપ્રસાદ રામપાલ 11 દિવસ પેહલા સુરત રોજગારી માટે આવ્યો હતો

બાળકી બોરવેલમાં પડી/જામનગર: તમાચણ ગામમાં બાળકી બોરવેલમાં ફસાઈ બે વર્ષીય બાળકી 35થી 40 ફૂટ બોરમાં પડી જતા ફસાઈ જામનગર અને કાલાવડની ફાયર બ્રિગેડનાની ઘટનાસ્થળે બોરવેલમાં ફસાયેલ બાળકીને બચાવવા મેગા ઓપરેશન શરૂ કેમેરાની મદદથી બાળકીની સ્થિતિ જાણવાનો પ્રયાસ દોરડાની મદદથી બાળકીને કાઢવાનો પ્રયાસ

જગન્નાથની પ્રતિકૃતિ/આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ વિધિમાં ગૃહરાજ્યમંત્રી સંઘવી ઉપસ્થિત રહેશે સાબરમતી નદી કિનારે પૂજા થશે સવારે 8થી 10 વાગ્યા સુધી નદી કિનારે થશે પૂજા

ઓડિશા ટ્રેન દુર્ઘટના/ઓડિશા રેલ દુર્ઘટના પર મોટી ખબર PM મોદીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક રેલ દુર્ઘટના પર PMએ બોલાવી બેઠક રેસ્ક્યૂ ઓપરેશન પર PMની નજર પળે પળની માહિતી લઈ રહ્યા છે PM મોદી

ઓડિશા ટ્રેન દુર્ઘટના/ઓરિસ્સાની ટ્રેન દુર્ધટનાના અસરગ્રસ્તોને મોરારિબાપુની સહાય મૃતક પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ મૃતક અને ઘાયલોના પરિવારને રૂપિયા ૫૦ લાખની સહાય પૂજ્ય મોરારીબાપુ રામકથા માટે છે કલકત્તામાં કરુણ ઘટના અંગે મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી દેશ અને વિદેશના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે

સંત સંમેલન/ખેડા: વડતાલમાં સંત મહાસંમેલન ગુજરાતભરમાંથી 300થી વધુ સંતો એકઠા થશે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આયોજન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy