અકસ્માત/રાજકોટ: પિતાની નજર સામે પુત્રનું મોત ગોંડલના નવાગામની ચોંકાવનારી ઘટના ખેતરમાં રોટાવેટરમાં આવી જતા બાળકનું મોત પિતા ટ્રેક્ટર ચલાવતા હતા, બાળક બાજુમાં બેઠું હતુ પગ લપસતા રોટાવેટરમાં આવી જતા બાળકનું મોત 13 વર્ષીય દિનેશ રૈયાણી નામના બાળકનું મોત
અકસ્માત/છોટાઉદેપુરમાં હિટ એન્ડ રન, 1નું મોત, 6 ઘાયલ બોડેલી નજીક પીઠા ગામ પાસેનો બનાવ કારને અજાણ્યા વાહન ચાલકે મારી ટક્કર કારમાં સવાર હતા 7 લોકો, 1નું મોત, 6 ઘાયલ 6 ઘાયલ પૈકી 4ને ગંભીર ઈજાઓ
હોસ્પિટલ/જુનાગઢ:સરકારી હોસ્પિટલમાં સ્લેબના પોપડા પડયા માળીયાહાટીનામાં સરકારી હોસ્પિટલમાં બની ઘટના સ્લેબમાથી પોપડા પડતાં ભાગદોડ થવા પામી સદનશીબે મોટી જાનહાનિ ટળી દરરોજ 300 જેટલા ઓપીડી કેસ નોંધાય છે
ઓડિશા ટ્રેન દુર્ઘટના/ઓડિશામાં ટ્રેન ત્રિપલ અકસ્માતની ઘટના ગુજરાત ભાજપના ઉજવણીના કાર્યક્રમો સ્થગિત કેન્દ્ર સરકારે 9 વર્ષ પુર્ણ કર્યાના કાર્યક્રમો સ્થગિત બીજી જાહેરાત બાદ કાર્યક્રમો કરવામાં આવશે
છેતરપિંડી/ઊંઝાના વેપારીને લાગ્યો લાખ્ખોનો ચૂનો મધ્યપ્રદેશ રતલામના વેપારીએ લગાવ્યો ચૂનો જૂન 2022 થી અત્યાર સુધીમાં બે વખત જીરું ખરીધ્યું વેપારીએ જીરું ખરીદ્યા બાદ રૂપિયા જ ના ચૂકવ્યા ઊંઝાના ટીંકલ પટેલ સાથે થઈ ઠગાઈ ફુલચંદ જૈન નામના વેપારીએ ઠગાઈ આચરી રૂપિયા 31.92 લાખની કરી છેંતરપિંડી ઊંઝા પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ
અકસ્માત/ભાવનગર:વલ્લભીપુર પાસે અકસ્માતમાં ત્રણના મોત બોટાદથી ભાવનગર આવી રહેલ પરિવારનો અકસ્માત અસ્તિ વિસર્જન માટે જઈ રહ્યો હતો પરિવાર વાહન પલટી મારી જાત ઘટના સ્થળે ત્રણના મોત 18 જેટલા લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા
ચોરી/સુરત:કારખાનામાંથી 3.25 લાખના હીરાની ચોરી વરાછામાં આવેલા હીરાના કારખાનામાંથી ચોરી કારીગરે 3.25 લાખના હીરાની ચોરી કરી કારખાનેદારે કારીગર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી
વીજકાપ/જામ ખંભાળિયામાં બે દિવસ વીજકાપ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ આજે અને રવિવાર 2 દિવસ વીજકાપ રહેશે અગત્યના સમારકામને પગલે વીજકાપ બે દિવસ શહેરના પાવર સપ્લાય પર માઠી અસર સવારના 7 થી બપોરના 1 સુધી વીજકાપ
અકસ્માત/ઓડિશામાં ટ્રેનનો ત્રિપલ અકસ્માત ટ્રેન દુર્ઘટનામાં 300થી વધુના મોત 900થી વધુ લોકો થયા ઘાયલ કોરોમંડલ ટ્રેન પાટા પરથી ઉતરી 43 વધુ ટ્રેનો કરાઇ રદ્દ રેસ્કયુ ઓપરેશન હજી યથાવત
વીજકાપ/વડોદરા: અનમોલ નગર, હાઉસિંગ ગોરવામાં લાઈટો ગુલ 5 દિવસથી આ વિસ્તારમાં દરરોજ રાત્રે રાતે વીજકાપ અનેક જગ્યાએ વીજ વાયરો જર્જરિત હોવાથી હોનારતનો ભય વીજવાયરો ખુલ્લા હોવાથી સ્પાર્ક થતા રહીશો ભયભીત વિસ્તારના રહીશો દ્વારા MGVCLને કરાઈ અનેક ફરિયાદ આજ દિન સુધી MGVCL દ્વારા ફરિયાદનું કોઈ નિરાકરણ નહિ સોસાયટીના રહીશો દ્વારા MGVCL કચેરીનો કરાયો ઘેરાવો સૂત્રોચ્ચાર પોકારી MGVCLના સત્તાધીશોની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ મોટી સંખ્યામાં રહીશો MGVCL કચેરી ખાતે ઉમટયા