Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

વરસાદ/ભાવનગરમાં મોડીરાત્રે ભારે વરસાદ અનેક વિસ્તારોમાં સતત બે કલાકથી વરસાદ ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ અંદાજે 3 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત અનેક જગ્યાએ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન ભારે પવનને કારણે શહેરમાં અનેક હોર્ડિંગ્સ ધરાશાયી

વરસાદ/અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં વરસાદ શહેરના SG હાઇવે, પકવાન વિસ્તારમાં વરસાદ ગોતા, ચાંદલોડિયા, વાડજ વિસ્તારમાં વરસાદ

ગુજરાત હવામાન વિભાગની આગાહી/રાજયમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહશે ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવનાઓ અરબી સમુદ્રમાં સર્કયુલેશન બનવાની સંભાવના ચોમાસુ લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યું, ટૂંકમાં જ કેરળ પહોંચશે ચોમાસુ કેરળ બાદ મહારાષ્ટ્ર અને ગુજરાત પહોંચશે ચોમાસુ

અકસ્માતો/ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા ટ્રેન અકસ્માત

ઓડિશા ટ્રેન દુર્ઘટના/ઓડિશાના રેલવે અકસ્માતનો મૃત્યઆંક 300ને વટાવી ગયો

Viral Video/મહારાષ્ટ્રના આ ગામવાસીઓએ રસ્તો “ઉચક્યો”

ભાજપમાં ભૂકંપ/છોટાઉદેપુર ભાજપમાં ભૂકંપ કવાંટ તાલુકા ભાજપ સંગઠનમાં રાજીનામા પ્રમુખ અને બે મહામંત્રીઓ આપ્યું રાજીનામુ જિલ્લા ભાજપની સૂચના બાદ આપ્યું રાજીનામુ પ્રમુખ રાઠવા રમણસિંહએ આપ્યું રાજીનામું મહામંત્રી રાઠવા જીકેશભાઈએ આપ્યું રાજીનામું મહામંત્રી રાજપૂત મહેન્દ્રસિંહે આપ્યું રાજીનામુ

હિટ એન્ડ રન/સુરતઃ ને.હાઇવે પર હિટ એન્ડ રન પીપોદરા નજીક અકસ્માતની ઘટના સાત મહિનાના બાળકનું ઘટનાસ્થળે મોત સામાજિક પ્રસંગમાંથી પરત ફરતો હતો પરિવાર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

મુલાકાત/સુરતઃ ઉધના રેલવે સ્ટે.ની મુલાકાતે કેન્દ્રીય રાજ્યમંત્રી મંત્રી દર્શનાબેન જરદોષ દ્વારા મુલાકાત કરાઈ ઉધના રેલવે સ્ટે. નવું બનાવવાની શરૂઆત ઉધના સાથે શહેરના મેટ્રો સ્ટેશનની નિરીક્ષણ કરાશે ઉધના રેલવે સ્ટે. નવું બનાવવાની શરૂઆત

નિમણૂક/બનાસ ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેનની વરણી થશે આવતીકાલે બન્ને પદ માટે થશે વરણી અઢી વર્ષની મુદત પૂર્ણ થતા થશે વરણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વરણી થશે ચેરમેન પદનું મેન્ડેડ કોને આપવું તે ભાજપ માટે મોટો સવાલ શંકર ચૌધરી બનાસડેરીના વર્તમાન ચેરમેન છે વિધાનસભાના અધ્યક્ષ પણ છે શંકર ચૌધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy