વરસાદ/
ભાવનગરમાં મોડીરાત્રે ભારે વરસાદ અનેક વિસ્તારોમાં સતત બે કલાકથી વરસાદ ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ અંદાજે 3 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત અનેક જગ્યાએ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન ભારે પવનને કારણે શહેરમાં અનેક હોર્ડિંગ્સ ધરાશાયી
