અકસ્માત/બનાસકાંઠા : બોલેરો ચાલકે બાઇકને મારી ટક્કર ડીસાના કંસારી પાસે અકસ્માતની ઘટના ટેન્કરના પાછળના ટાયરમાં આવી જતા ચાલકનું મોત અકસ્માતની સમગ્ર ઘટનાના CCTV વાયરલ ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે
આત્મહત્યા/મહીસાગરઃ યુવક- યુવતીએ કર્યો આપઘાત બન્ને લોકોએ ઝાડ પર લટકી જીવન ટુંકવાયું વાવ્યો ગામની સીમમાં કર્યો આપઘાત બાકોર પોલીસે વધુ તપાસ હાથ ધરી
પદવીદાન સમારંભ/આણંદ: ઈરમામાં આજે પદવીદાન સમારંભ 283 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી રહ્યા હાજર પદવીદાન સમારંભ ટી કે પટેલ ઓડિટોરીમમાં યોજાયો
ઓવરબ્રિજ/વડોદરાઃ ઓવરબ્રિજનું લોકાર્પણ થાય પહેલા ઉપયોગ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બ્રિજનું કરવાના હતા લોકાર્પણ હાઇવે પર બનાવેલ દુમાડ-દેણા બ્રિજનું કરશે લોકાર્પણ દુમાડ ચોકડી અને દેણા ચોકડી પર ટ્રાફિક જામ નહીં થાય વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવું નહિ પડે
કોમર્સિયલ ગેસના ભાવમાં ઘટાડો/હોટલ ચાની કીટલીમાં વપરાતા બળતણને રાહત કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂ. 84 નો ઘટાડો દર માસે સિલેન્ડરમાં ઘટાડો થતાં હોટલ માલિકને રાહત કોમર્શિયલ ગેસ સિલેન્ડરનો જુનો ભાવ રૂ. 1925 કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો નવો ભાવ રૂ. 1841 ઘરેલુ ગેસ સિલેન્ડરમાં કોઈ વધારો નહીં કે ઘટાડો નહીં
ગાંજાનો જથ્થો મળ્યો/અમદાવાદઃ બિનવારસી ગાંજાનો જથ્થો મળ્યો પૂરી-ગાંધીધામ ટ્રેનમાંથી મળ્યો ગાંજો ત્રણ બેગો બિનવારસી મળી આવી 23 પેકેટ ગાંજો બેગમાંથી મળી આવ્યો 27.80 કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી
2000ની નોટ/સુરતઃ 2000ની નોટ બદલવા માટે લાઇન લાગી પાલ વિસ્તારમાં બેન્ક બહાર લોકોની લાંબી લાઈન વહેલી સવારથી લોકો ટોકન લેવા માટે પહોંચ્યા નોટબંધી બાદ ફરી જોવા મળી લોકોની લાંબી લાઈનો
AMTS સ્ટેન્ડનું લોકાર્પણ/5 જૂને અમદાવાદીઓને મળશે નવી ભેટ અમદાવાદમાં AMTS ની સુવિધામાં વધારો થશે 5 જૂને લાલ દરવાજા AMTS ટર્મિનસનું લોકાર્પણ થશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ 8 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે ટર્મિનલ તૈયાર
ગુજરાતમાં કેન્દ્ર સરકારના કાર્યો/ગુજરાતને નવી ક્ષિતિજે લઈ જતાં PM મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો