2000ની નોટ/
સુરતઃ 2000ની નોટ બદલવા માટે લાઇન લાગી પાલ વિસ્તારમાં બેન્ક બહાર લોકોની લાંબી લાઈન વહેલી સવારથી લોકો ટોકન લેવા માટે પહોંચ્યા નોટબંધી બાદ ફરી જોવા મળી લોકોની લાંબી લાઈનો
