અકસ્માત/જસદણઃ પોલારપર ગામના પાટીયા નજીક અકસ્માત બાઈક અને ફોર વ્હિલર વચ્ચે થયો અકસ્માત બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત, મહિલા ઇજાગ્રસ્ત પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યો
ચોમાસું/ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કેરળમા સત્તાવાર રીતે 4 જૂને ચોમાસુ દસ્તક દેશે 15 જૂને ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ શકે 25 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસુ બેસી શકે
ભેળસેળ/સુરતઃ કોકો પીવો છો તો થઈ જાવ સાવધાન શહેરની 8 દુકાનોમાંથી કોકોના સેમ્પલ ફેલ કોકો પાવડર અને કોર્ન ફ્લોરના સેમ્પલ ફેલ ફૂડ વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા લીધા હતા સેમ્પલ જ્યુસ સેન્ટરમાંથી લેવાયા હતા કોકો પાવડરના સેમ્પલ 15 કિલો કોકો પાવડર અને મિલ્ક પાવડરનો કરાયો નાશ કોમલ આઇસ્ક્રીમ, જ્યુસ સેન્ટરના સેમ્પલ ફેલ શ્રીનાથ આઇસ્ક્રીમ, શ્રીદેવન આઇસ્ક્રીમના સેમ્પલ ફેલ
તાપમાનનો પારો ઉચકાયો/રાજ્યમાં તાપમાનનો પારો વધ્યો વરસાદનું જોર ઘટતા પારો વધ્યો 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર એક દિવસમાં 4.5 ડિગ્રી તાપમાન વધ્યું અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી ગાંધીનગર, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન અમરેલીમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયુ
સંસદીય ચૂંટણી માટે ભાજપની તૈયારી/લોકસભા 2024ને લઇને ભાજપની તૈયારી પ્રદેશ ભાજપના મોરચાઓની કારોબારી બેઠક મળશે અમદાવાદમાં તમામ મોરચાની સંયુક્ત કારોબારી બેઠક શહેરના પંડિત દીનદયાળ હોલમાં બેઠકનું આયોજન કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે મુદ્દે ચર્ચા અલગ અલગ કાર્યક્રમ યોજી કરશે જનસંપર્ક 1 મહિના સુધી ભાજપ કરશે જનસંપર્ક બેઠકમાં તમામ મોરચાને સોંપાશે જવાબદારી
પશુપાલકોને ભેટ/દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપી મોટી ભેટ દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો કર્યો વધારો આજથી દૂધના ખરીદ ભાવમાં વધારો આજથી દૂધ ઉત્પાદકોને 800 રૂપિયા ચૂકવાશે અશોક ચૌધરીએ 28 મહિનામાં 150 રૂપિયા વધાર્યા દૂધના ભાવમાં કિલો ફેટે 150 રૂપિયાનો વધારો કર્યો ભાવ વધારાનો ફાયદો 5 લાખ પશુપાલકોને થશે
બાબા બાગેશ્વર/બાબા બાગેશ્વર આજે રાજકોટમાં આજથી બે દિવસ યોજાશે બાબાનો દરબાર સાંજે 6 વાગ્યે યોજાશે બાબાનો દરબાર રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાશે બાબાનો દરબાર બાબા બાગેશ્વર આજે રાજકોટમાં
હવામાનની આગાહી/આગામી 5 દિવસને લઇ હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહેશે અમદાવાદ સહીત અન્ય જિલ્લાઓમાં સૂકું વાતાવરણ રહેશે પવનની ગતિ બદલાતા તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધશે અમદાવાદ, ગાંધીનગરમાં 39-40 ડિગ્રી તાપમાન રહી શકે 1 અને 4 જૂને અમદાવાદમાં યેલો અલર્ટ
જીએસટી કૌભાંડ/અમદાવાદ:CGSTએ 10 બોગસ પેઢી ઝડપી 205.27 કરોડનું કરચોરી કૌંભાડ ઝડપી પાડયું નકલી GSTનોંધણીઓ સામે ખાસ ડ્રાઇવ એકની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો અમદાવાદ:CGSTએ 10 બોગસ પેઢી ઝડપી
પ્રમોશન/GAS કેડરના 77 અધિકારીઓને પ્રમોશન સા.વહીવટ વિભાગના અધિકારીઓને પ્રમોશન અલગ અલગ જિલ્લાના અધિકારીઓને પ્રમોશન ડે. કલેકટર અને પ્રાંત ઓફિસરને પ્રમોશન અપાયા