પશુપાલકોને ભેટ/
દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપી મોટી ભેટ દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો કર્યો વધારો આજથી દૂધના ખરીદ ભાવમાં વધારો આજથી દૂધ ઉત્પાદકોને 800 રૂપિયા ચૂકવાશે અશોક ચૌધરીએ 28 મહિનામાં 150 રૂપિયા વધાર્યા દૂધના ભાવમાં કિલો ફેટે 150 રૂપિયાનો વધારો કર્યો ભાવ વધારાનો ફાયદો 5 લાખ પશુપાલકોને થશે
