Gujarat/
સુરત સ્થિત તામિલનાડુ મર્કેન્ટાઇલ બેંકમાં લોન કૌભાંડ,મશીનરી લોનના નામે 16.51 કરોડનું કથિત કૌભાંડ,બેંકના શાખા મેનેજર સહિત 22 સામે ફરિયાદ,ખોટા દસ્તાવેજો ઉભા કરી મિલીભગતનીતિથી મેળવી લોન,લોન મેળવ્યા બાદ લોનધારકોએ હપ્તા ભર્યા નથી,આર્થિક નિવારણ શાખામાં ફરિયાદના આધારે તપાસ
