તાપમાનનો પારો ઉચકાયો/
રાજ્યમાં તાપમાનનો પારો વધ્યો વરસાદનું જોર ઘટતા પારો વધ્યો 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર એક દિવસમાં 4.5 ડિગ્રી તાપમાન વધ્યું અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી ગાંધીનગર, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન અમરેલીમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયુ
