હત્યા/રાજકોટના મોટા મવાના વણકરવાસમાં હત્યા સગા પુત્રએ જ કરી પિતાની નિર્મમ હત્યા હથોડીના ઘા ઝીંકી કરી પિતાની હત્યા ઘર કંકાસમાં પુત્રએ કરી પિતાની હત્યા પિતા નાથાભાઈ પરમાર માનસિક બીમાર હતા પોલીસે પુત્રની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી
ભાજપે ચાર જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી/ગુજરાત ભાજપે ચાર જીલ્લા પ્રમુખોની નિમણુંક કરી કચ્છમાં દેવજી વરચંદને પ્રમુખ તરેક નિમાયા રાજકોટ શહેરમાં મુકેશ દોશીની નિમણુંક કરાઇ રાજકોટ જીલ્લામાં અલ્પેશ ઢોલરીયાની નિમણુંક મોરબીમાં રણછોડ દલવાડીની નિમણુંક કરાઇ
માર્ગ અકસ્માત/જૂનાગઢ:કાર અને બાઇક વચ્ચે અકસ્માત કેશોદ હાઇવે નજીકની ઘટના બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત વંથલી હાઇવે પર અકસ્માતો વધ્યા પોલીસ પહોંચી ઘટના સ્થળે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
હાટકેશ્વર બ્રિજ/હાટકેશ્વર બ્રિજ મુદ્દે ચારની જામીન અરજી ફગાવાઇ ચાર આરોપીઓની જામીન અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી હલકી ગુણવતા કામ કરો છો તો જામીન ન મળે ધરપકડથી બચવા SCમાં કરી હજી જામન અરજી હાટકેશ્વર બ્રિજ મુદ્દે ચારની જામીન અરજી ફગાવાઇ
ચાર લોકો ડૂબ્યા/વિરમગામ: નર્મદાની મુખ્ય કેનાલ 4 લોકો ડૂબ્યા મેલજ વરખડીયાથી પસાર થતી કેનાલમા ડૂબ્યા બે બાળકો સહિત 4 લોકો ડૂબ્યા ,2 લોકોનો બચાવ 2 લોકોની શોધખોળ હજી ચાલુ કિનારેથી લપસતા ડુબ્યા હોવાની પ્રાથમિક માહીતી કેનાલમા ડૂબતા લોકોના ટોળા ઉમટ્યા શોઘખોળ બચાવ કામગીરી ચાલુ
આત્મહત્યા/રાજકોટ: મહિલા તબીબે કર્યો આપઘાત બિન્દીયા નામની મહિલા તબીબે કર્યો આપઘાત માધાપર ચોકડી પાસેના અતુલ્ય એપાર્ટમેન્ટમાં આત્મહત્યા ઘરે ગળાફાંસો લગાવીને કર્યો આપઘાત સ્યુસાઇડ નોટમાં પોતાની મરજીથી આત્મહત્યાનો ઉલ્લેખ
હડતાળ/સુરત લક્ષ્મી ડાયમંડના કારીગરો ઉતર્યા હડતાળ પર 500 જેટલા કારીગરો દ્વારા હડતાળ છેલ્લા 5 મહિના પગાર વધારાની કરાતી હતી માંગ મદીનું બહાનું કાઢી પગાર વધારો નહીં આપતા હડતાળ માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે
મહિલાઓએ રેલી કાઢી/સિધ્ધપુર:પાણીની લાઇનમાં મૃતદેહ મળવાનો મામલો વોર્ડ નંબર 5ની મહિલાઓ રેલી કાઢી નગરપાલિકા પહોંચી સિધ્ધપુર નગરપાલિકામાં મહિલાઓએ મચાવ્યો હંગામો પાણીની પાઇપલાઇન બદલવાની કરી માંગ પાણીનો બહિષ્કાર કરવાની ચીમકી નગરપાલિકામાં મહિલાએ બોલાવ્યો હુરીઓ નગરપાલિકાના સત્તાધીશોને રાજીનામું આપવા કરી માંગ
નકલી નોટ/રાજકોટ:નકલી ચલણી નોટ છાપવાનું રેકેટ ઝડપાયું સાધુવાસવાણી રોડ પર નિરા ડેરીમાં દરોડા પડાયા 23.44 લાખની જાલી નોટ સાથે ત્રણ શખ્સોની ધરપકડ 100ના દરની 335 નોટો ઝડપાઇ 500ના દરની 4622 ડુપ્લીકેટ નોટ પકડાઇ ક્રાઇમ બ્રાન્ચ અને LCBનું સંયુક્ત ઓપરેશન