Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

સરકારી આવાસ યોજનામાં સરપ્રાઇઝ ચેકિંગ/હિંમતનગરમા સરકારી આવાસ યોજનામા સરપ્રાઈઝ ચેકિંગ આવાસ યોજના હેઠળ મકાન ભાડે આપનારાઓ પર તવાઈ અસામાજીક તત્ત્વો ભાડાના મકાન મેળવતા હોવાની આશંકા નગરપાલિકાના ચીફ ઓફિસરે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું મકાન માલિકોએ ભાડા ખાવાની પ્રવૃત્તિ સામે કાર્યવાહી

અધિકારીઓ પર વોચ રાખવાનું કૌભાંડ/સુરેન્દ્રનગર:સરકારી અધિકારીઓ પર વોચ રાખવાનું કૌંભાડ વોટસઅપ ગ્રુપ દ્વારા રખાતી હતો અધિકારીઓની વોચ વોચ રાખનારા ત્રણ શખ્સોની ધરપકડ કરાઇ ખાણખનીજ વિભાગના અધિકારીઓની રખાતી વોચ તમામ માહિતી ભૂમાફિયાઓને પહોંચાડતા હતા

ગુમ/વલસાડના પારડીના ખેરલાવ ગામનો બનાવ લગ્નના ચાંદલાની પૂર્વ સંધ્યાએ માતા, બે પુત્રીઓ ગુમ આજે ચાંદલા ની વિધિ હતી 27 તારીખે પુત્રીના હતા લગ્ન લગ્નની પત્રિકા પણ છપાઈ ગઈ હતી પીતા લગ્ન ની તૈયારી માં હતા કન્યા અને તેની બહેન અને માતા ગાયબ

દારૂની ભઠ્ઠી પર દરોડા/વડોદરા:દારૂની ભઠ્ઠી પર વિજીલન્સના દરોડા દેશી દારૂ બનાવતા 3 ઇસમોને ઝડપી પાડયા વિજીલન્સ પોલીસ દ્વારા રૂ.1,39,940નો મુદ્દામાલ કબજે 195 લીટર દેશી દારૂનો જથ્થો કબજે કરાયો કુંવરવાડામાં મોટા પાયે દેશી દારૂ બનાવાતો હોવાની બાતમી બાતમી આધારે વિજીલન્સ પોલીસે દરોડા કર્યા 3 ઇસમોને પોલીસે સ્થળ પરથી ઝડપી પાડ્યા

બાગેશ્વર ધામ/રાજકોટ: બાગેશ્વર ધામ દરબાર મામલો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે રાજકોટ: બાગેશ્વર ધામ દરબાર મામલો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે

બે જોડકા ભાઈઓના સરખા પર્સેન્ટાઇલ/સુરત:ધો.10નું પરિણામ જાહેર થયું પરિણામમાં સુરત સીટી મોખરે સુરતના બે જુડવાભાઇઓએ બાજી મારી બંન્ને ભાઇઓને આવ્યા સરખા પર્સન્ટાઇલ ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા હતા જુડવા ભાઇઓ સભાળિયા રુદ્ર, સભાળિયા રુત્વને આવ્યા સરખા પર્સન્ટાઇલ

જામનગર ધો. 10નું પરિણામ/જામનગર: ધોરણ 10નું પરિણામ જાહેર 69.65 ટકા જામનગરનું પરિણામ જિલ્લાના 175 વિદ્યાર્થીઓને A વન ગ્રેડ જામનગર: ધોરણ 10નું પરિણામ જાહેર 69.65 ટકા જામનગરનું પરિણામ

ધો 10નું રાજકોટનું પરિણામ/રાજકોટ: આજે ધોરણ 10નું પરિણામ જાહેર રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74 % વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી નો માહોલ જિલ્લાના કુલ 38700 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા 843 વિદ્યાર્થીઓ ને A1 ગ્રેડ 4329 વિદ્યાર્થીઓ ને A2 ગ્રેડ આવ્યો

સુરત બોર્ડનું સૌથી વધુ પરિણામ/સુરત:ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું સુરત જિલ્લામાં સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું 7:45 વાગે રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું ઢોલ નગારાના તાલે વિદ્યાર્થીઓએ રીઝલ્ટને આવકાર્યું વિદ્યાર્થીઓએ પણ શાળાનો આભાર માન્યો

ખેડૂત પુત્રએ બોર્ડમાં બાજી મારી/રાજકોટમાં ખેડૂત પુત્રએ બોર્ડમાં બાજી મારી ગામી રુદ્ર જીતેન્દ્રભાઈ 99.99 PR મેળવ્યા મકાન ભાડે રાખી પુત્રને અભ્યાસ કરાવ્યો રાજકોટમાં ખેડૂત પુત્રએ બોર્ડમાં બાજી મારી ગામી રુદ્ર જીતેન્દ્રભાઈ 99.99 PR મેળવ્યા મકાન ભાડે રાખી પુત્રને અભ્યાસ કરાવ્યો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy