દારૂની ભઠ્ઠી પર દરોડા/ વડોદરા:દારૂની ભઠ્ઠી પર વિજીલન્સના દરોડા દેશી દારૂ બનાવતા 3 ઇસમોને ઝડપી પાડયા વિજીલન્સ પોલીસ દ્વારા રૂ.1,39,940નો મુદ્દામાલ કબજે 195 લીટર દેશી દારૂનો જથ્થો કબજે કરાયો કુંવરવાડામાં મોટા પાયે દેશી દારૂ બનાવાતો હોવાની બાતમી બાતમી આધારે વિજીલન્સ પોલીસે દરોડા કર્યા 3 ઇસમોને પોલીસે સ્થળ પરથી ઝડપી પાડ્યા

Breaking News