Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

કર્ણાવતી ભાજપ સક્રિય/ગુજરાત ભાજપ બાદ કર્ણાવતી ભાજપ પણ એક્ટિવ આજે યોજાશે શહેર ભાજપ કારોબારીની બેઠક શહેર પ્રમુખ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાશે બેઠક શહેર ભાજપના તમામ આગેવાનો રહેશે હાજર કર્ણાવતી શહેરમાં કઇ રીતે કામગીરી કરવી તે અંગે ચર્ચા

વ્યાજખોરોનો આતંક/અરવલ્લીમાં વ્યાજખોરોનો આતંક આવ્યો સામે ધનસુરાના રમાણાના યુવાનનો વીડિયો વાયરલ વ્યાજખોરોએ જમીન પચાવી લીધી હોવાનો આક્ષેપ વ્યાજખોરો ઘરે આવીને ધમકાવતા હોવાનો પણ આક્ષેપ યુવકે ધનસુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી જયેશ ભરવાડ નામના યુવકે કરી અરજી

સીએમની વિદ્યાર્થીઓને શુભેચ્છા/રાજયમાં ધોરણ 10 નું પરિણામ જાહેર 9.50 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર 64.62 ટકા પરિણામ જાહેર થયું દાહોદ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ CM ભુપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા

આત્મહત્યા/અમદાવાદ:માધુપુરામાં યુવતીનો આપઘાત પ્રેમલગ્ન કર્યાના છ માસમાં જ કર્યો આપઘાત પતિ પિયરમાંથી યુવતીને પૈસા લાવવા દબાણ કરતો યુવતીએ ઘરમા ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત અમદાવાદ:માધુપુરામાં યુવતીનો આપઘાત

ગર્ભપરીક્ષણ ઝડપાયું/અમદાવાદ: હોસ્પિટલોમાંથી ગર્ભ પરીક્ષણ ઝડપાયું ત્રણ હોસ્પિટલમાંથી ઝડપાયું ગર્ભ પરીક્ષણ પાલડી,બોડકદેવ,સોલામાંથી ઝડપાયું પરિક્ષણ ત્રણ હોસ્પિટલમાંથી સોનોગ્રાફી મશીન સીલ કરાયા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કરાયા પીસી-પીએનડીટી એક્ટ મુજબ ગુના નોધાયા

રથયાત્રા/ભાવનગર:રથયાત્રાને લઇ પોલીસનું સઘન ચેંકિંગ તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસનું ચેંકિંગ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેંકીગ કરાયુ અનેક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરાયુ ભાવનગર:રથયાત્રાને લઇ પોલીસનું સઘન ચેંકિંગ

એએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક/અમદાવાદ:આજે AMCની સ્ટેન્ડિગ કમિટીની બેઠક વિવિધ વિકાસ કામો પર ચર્ચા કરવામાં આવશે પ્રિમોન્સુન કામગીરીને લઇ પણ કરાશે ચર્ચા પાણીજન્ય રોગો વધતા તેને લઇ પણ થઇ શકે ચર્ચા અમદાવાદ:આજે AMCની સ્ટેન્ડિંટગ કમિટીની બેઠક

સાઇબર ફ્રોડ/સુરત:સાયબર ફ્રોડ આરોપીના ઘરે દરોડા સાઇબર ક્રાઇમ સેલની ટીમના દરોડા આરોપી વસીમ અકરમ હુસેન પટેલના ઘરે દરોડા આરોપીના ઘરેથી 1.41 કરોડની રોકડ રકમ ઝડપાઇ 2000ની 500 નોટ, 500ની 23,100 નોટ ઝડપાઇ IT ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવી

ડમી કાંડ/ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં ACB દ્વારા તપાસ પકડાયેલા આરોપીઓની કરશે હવે ACBતપાસ સરકારી નોકરી કરતા આરોપીઓની ACB તપાસ 16 જેટલા આરોપીઓ કરી રહ્યા હતા સરકારી નોકરી આરોપીઓની અપ્રમાણસર મિલકતની કરશે તપાસ

સીંગતેલના ભાવ ઘટ્યા/રાજકોટ:ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સીંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયાની નીચે ત્રણ મહિનાના તળિયે સિંગતેલના ડબ્બાનો ભાવ પહોંચ્યો એક સપ્તાહમાં સો રૂપિયા સુધીનો ડબ્બે ઘટાડો નોંધાયો સીંગતેલના ડબ્બાનો ભાવ 2745 – 2795 કપાસિયા તેલમાં પણ રૂપિયા 15નો ઘટાડો નોંધાયો પામોલીન તેલના ડબ્બામાં રૂપિયા 10નો ઘટાડો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy