યુરીયા કૌભાંડ/વડોદરા:કરખડીની કંપનીનું યુરિયા કૌભાંડ યુરિયા કૌભાંડમાં સપ્લાયર સહિત 2ની ધરપકડ ચોક્સી કલર્સ કંપનીનો માલિક ફરાર વડોદરા:કરખડીની કંપનીનું યુરિયા કૌભાંડ યુરિયા કૌભાંડમાં સપ્લાયર સહિત 2ની ધરપકડ
દસમા ધોરણનું પરિણામ/ધો. 10નું 64.62 ટકા પરિણામ જાહેર થયું વર્ષ 2022નું સરખામણીમાં 0.56 ટકા ઓછુ પરિણામ CM ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા સુરત જિલ્લામાં સૌથી વધુ પરિણામ આવ્યું સુરત જિલ્લામાં 76.45 ટકા પરિણામ આવ્યું
બાગેશ્વર બાબા/બાબા બાગેશ્વર આજે અમદાવાદમાં સવારે 11 વાગે અમદાવાદ આવી પહોંચશે દેવકીનંદન ઠાકુરજીની શિવ કથામાં હાજરી આપશે ધીરેન્દ્ર શાસ્ત્રી રાત્રે સુરત જવા રવાના થશે 26 થી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સુરતમાં રાજકોટ, ગાંધીનગરમાં પણ દિવ્ય દરબાર યોજાશે 29 અને 30 મે ના રોજ અમદાવાદમાં દિવ્ય દરબાર
છેડતી/અમદાવાદ:જિમ ટ્રેનરે યુવતીની કરી છેડતી કેટલુ વજન ઘટાડયુ કહીને અડપલા કર્યા યુવતીની છેડતી કરી જિમ ટ્રેનરે આપી ધમકી યુવતીએ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી અમદાવાદ:જિમ ટ્રેનરે યુવતીની કરી છેડતી
વાદળછાયુ વાતાવરણ/રાજ્યમાં ગરમીથી મળશે રાહત કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તમામ શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે 2 થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે અરબી સમુદ્રમાંથી ભેજ આવતા તાપમાન ઘટશે વેસ્ટર્ન ડિસટર્બન્સ સર્જાયું હોવાથી પવનો ફૂકાશે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફુંકાશે 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના