વિજય રૂપાણી/રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન પાંજરાપોળે ખેડૂતોની જમીન લીઝ પર લીધી હતી: રૂપાણી મારા પર લાગેલા તમામ આરોપો પાયા વિહોણા: રૂપાણી રાજકીય રોટલા શેકવા કોંગ્રેસ મેદાને આવી: રૂપાણી ભુપેન્દ્ર પટેલ સરકાર કોઈ ચમરબંધીને નહિ છોડે: રૂપાણી હું અમિત ચાવડાના આક્ષેપોને વખોડું છું: રૂપાણી કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચારની બેતાજ બાદશાહ: રૂપાણી ખાનગી અખબારે ન છાપ્યું હોત તો ચાવડા મેદાને આવવાના હતા..?: રૂપાણી કલેક્ટર લાંગાના કાર્યકાળમાં આચરાયું હતું કૌભાંડ: રૂપાણી પૂર્વ કલેકટર લાંગા મને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે: રૂપાણી મેં પોતે સમગ્ર મામલે તપાસ કમિટી નીમી હતી: રૂપાણી 6 ઓક્ટોબર 2020ના રોજ મેં પોતે તપાસ કમિટી નીમી હતી: રૂપાણી મીડિયાના આધારે જ અમિતભાઈ પ્રેસ કરવા બેઠા હતા: રૂપાણી મેં પોતે લાંગા સામે આવતી ફરિયાદોને લઈ તપાસના આદેશ આપ્યા હતા લાંગાના કથિત પત્રને આધારે કોંગ્રેસ આરોપ લગાવે છે: રૂપાણી મેં બદનક્ષીનો દાવો કર્યો છે: રૂપાણી હાલમાં કોંગ્રેસ પાસે કોઈ જ મુદ્દાઓ નથી: રૂપાણી કમળો હોય તેને પીળું દેખાય, અગાઉ એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે: રૂપાણી વિરોધપક્ષના નેતાના તમામ આક્ષેપોનું હું ખંડન કરું છું: રૂપાણી

ક્લોઝર નોટિસ/વાપીઃ હેરમબા કંપનીને અપાઇ ક્લોઝર નોટિસ કંપનીમાંથી લેવાયા હતા અનેક સેમ્પલો ગાંધીનગર રિપોર્ટ મોકલવા પછી ક્લોઝર નોટિસ હેરમબા કંપની યુ.1 અને 2 ને ક્લોઝર નોટિસ ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા કડક કાર્યવાહી ગેરકાયદે કેમિકલ વેસ્ટ લઈ જતી ટ્રક ઝડપી હતી ટ્રક પોલીસે પકડી GPCB ને આપી હતી ટ્રકના સેમ્પલો પણ ક્લોઝરના કારણ બન્યા બન્ને કંપનીઓને 1-1 કરોડનો દંડ ફટકાર્યો હતો પોલ્યુશન એક્ટ હેઠળ અને વૉટર એક્ટ હેઠળ કાર્યવાહી વાપી GIDC માં પોલ્યુશન ફેલાવવા બાબતે ભરાયા પગલાં વીજ કનેકશન અને નળ કનેકશન પણ કપાશે ગાંધીનગર પોલ્યુશન બોર્ડ દ્વારા કરાઈ કાર્યવાહી કડક કાર્યવાહીથી ઉદ્યોગકારોમાં ફફડાટ