Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

પાલનપુર/પાલનપુર નપાના માથે પાણીનું 29 કરોડનું દેવું નાણાં ન ભરતા પાણી પુરવઠા વિભાગ નોટિસ પાઠવશે છેલ્લા 5 માસથી હ છ લાખનો હપ્તો પણ ચૂકવ્યો નથી છેલ્લા 10 વર્ષથી પાલનપુર પાલિકા માથે ચડે દેવું પાલનપુરમાં અનિયમિત પાણીની રામાયણ સર્જાય

કેબિનેટ બેઠક/ગાંધીનગરઃ આજે મળશે કેબિનેટ બેઠક કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર કરાશે ચર્ચા CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક પાણી, ઘાસચારાની સ્થિતિ અંગે કરાશે ચર્ચા મહત્વના પ્રોજેક્ટો અંગે પણ કરાશે ચર્ચા

મોદી-ઓસ્ટ્રેલિયા/PM મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ઓસ્ટ્રેલિયાના PM સાથે કરી દ્વિપક્ષીય બેઠક બન્ને દેશો વચ્ચે સિડનીમાં થયા MOU બન્ને દેશોના PMની હાજરીમાં થયા MOU PM મોદીને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન

અમદાવાદીઓને ભેટ/અમદાવાદઃ નગરજનોને અમ્યુકોની ભેટ પાણીની માંગને પૂર્ણ કરવા બનાવાશે ટાંકી 16 જેટલી નવી પાણીની ટાંકીઓ બનશે 16 ટાંકીઓમાં 5 ઓવરહેડ ટાંકીઓ બનશે ટાંકીઓ બનાવતા પૂરતા પ્રેશરથી પાણી મળશે હાલમાં રોજનું 1,550 MLD પાણી પૂરું પડાય છે હાલમાં કુલ 221 અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકી પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ટાંકી પશ્ચિમ ઝોનમાં 42 પાણીની ટાંકીઓ દક્ષિણ ઝોનમમાં 41 પાણીની ટાંકીઓ શહેરમાં 598 જેટલા પાણીના બોર

ગરમીમાં રાહત/રાજ્યમાં ગરમીથી મળશે રાહત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમીથી રાહત આજથી તાપમાનમાં ઘટાડો થશે તાપમાનમાં 3 થી 4 ડિગ્રીની ઘટાડો નોંધાશે આજથી રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે 30 થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આજથી 26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના રાજ્યમાં હાલ પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમીથી રાહત

ગૌ-ટેકનું આયોજન/રાજકોટમાં ગૌ-ટેકનું આયોજન શહેરમાં આજથી શરૂ થશે ગૌ ટેક રેસકોર્સમાં તા. 24 થી 28 મે યોજાશે ગૌ-ટેક આજે પુરૂષોત્તમ રૂપાલા કરશે ઉદ્ધાટન ગૌપ્રેમીઓ, ખેડૂતો, માલધારીઓ લેશે મુલાકાત વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ અને સમિટનું આયોજન ડૉ. વલ્લભ કથીરિયા દ્વારા આયોજન કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન છે ડૉ. વલ્લભ કથીરિયા દેશભરમાંથી અલગ વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેશે

સ્ટોક માર્કેટ/સેન્સેક્સનો ત્રણ દિવસનો વધારો અટક્યો, ડેટ સીલિંગ ક્રાઇસીસના લીધે બજાર 208 પોઇન્ટ ઘટ્યુ

વંદે ભારત એક્સપ્રેસ/દિલ્હી-દહેરાદૂન વચ્ચે વંદે ભારત પ્રતિ કલાક 130 કિ.મી.ની ઝડપે દોડાવાશે

ગ્રાહકને રાહત/દુકાનદાર હવેથી બિલ આપતી વખતે તમારે નંબર નહીં માંગી શકે, આવશે નવો નિયમ

આઝમ ખાન-નિર્દોષ/આઝમ માટે રાહત: ભડકાઉ ભાષણ કેસમાં સપા નેતા વિધાનસભામાં ગયા, હવે તે જ કેસમાં નિર્દોષ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy