Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

JK-G20 meeting/જમ્મુ-કાશ્મીરમાં ભારે સુરક્ષા વચ્ચે જી-20 દેશોની ત્રીજી પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનું આયોજન

Mumbai Indian win-Camroon Green/સનરાઇઝર્સનો જંગી સ્કોર છતાં ગ્રીનની સ્ફોટક સદીથી મુંબઈનો શાનદાર વિજય

CM-PRO-SON-DEATH/CM ભુપેન્દ્ર પટેલના PROના પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત

યુવક ડૂબ્યો/ધારી ખોડિયાર ડેમ નજીક ન્હાવા પડેલ યુવક ડૂબ્યો ખોડિયાર ડેમના ગડધરોમાં ન્હાવા પડેલ યુવક ડૂબ્યો ઘટનાને પગલે અમરેલી ફાયર પહોંચ્યું ઘટના સ્થળે ફાયર ફાઈટરની ટીમે યુવકની શોધખોળ આદરી ભારે જહેમત બાદ યુવકનો મળ્યો મૃતદેહ મૃતદેહને ધારી સિવિલ પીએમ અર્થે ખસેડાયો

અકસ્માત/ડભોઇના ચનવાળા ગામ નજીક બાઈકની અડફેટે વૃદ્ધાનુ મોત વૃદ્ધા ચનવાડા ગામે ખરીદી માટે રસ્તા પર જઈ રહી હતી અકસ્માત બાદ બાઇક ચાલક બાઇક ઘટના સ્થળે જ મૂકી ફરાર વૃદ્ધ મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત વૃદ્ધા અકોટી ગામના કમળાબેન બારીયા હોવાનું સામે આવ્યું પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી

મોરના મોત/પાટડીના સવલાસ ગામની સિમમાં ટપોટપ મરી રહ્યા છે મોર છેલ્લા ચાર દિવસમાં 40 વધુ મોરના મોત મોરના મોત અંગે તપાસની ગ્રામજનોની માંગ રાષ્ટ્રીય પક્ષીના મોતને લઇ ગામમાં અરેરાટી સમગ્ર ઘટનાને લઇ તંત્રનો ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ ગ્રામજનોને ફરિયાદ ન કરવા તંત્ર કરી રહ્યું છે દબાણ તંત્રને જગાડવા ગ્રામજનોએ વિડીયો વાઇરલ કર્યા સૌથી વધુ મોરની સંખ્યા ધરાવતું ગામ છે સવલાસ

હત્યા/પોરબંદરમાં આધેડ મહિલાની નિર્મમ હત્યા છાયા વિસ્તારમાં આધેડ મહિલાની હત્યા શાંતિબેન ડોડીયા નામની કરવામાં આવી હત્યા પરિવારમાં આંતરિક ઝગડામાં કરાઈ મહિલાની હત્યા પરિવારના સભ્યે જ હત્યા કરી હોવાનું અનુમાન

CMના PROના પુત્રનું અકસ્માતમાં મોત/મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના PRO ઉદયભાઈ વૈષ્ણવ ના પુત્રની કારને કરજણના દેથાણ ગામ પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા મોત

સીબીઆઈ-વાનખેડે/સમીર વાનખેડેની બે દિવસમાં દસ કલાક પૂછપરછઃ આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે

એસીબી-લાંચ/અધિકારીએ ઓફિસની કબાટને જ બનાવ્યું લોકરઃ લાંચના કરોડો રૂપિયા મળ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy