Two thousand rupee note-Exchange/બે હજારની નોટ બદલવા માટે ફોર્મ ભરવું નહીં પડે, આઇડી પણ નહીં જોઈએઃ SBI
ધરતીકંપ/અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો મીતીયાળા સહિત આસપાસના વિસ્તારોની ધરા ધ્રુજી 1::20 કલાકે નોંધાયો 1.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ભાડ અને વાકિયા વચ્ચે ભૂકંપનું કેન્દ્ર બિંદુ આંચકો આવ્યાની સિસ્મોલોજી વિભાગે આપી માહિતી
દુષ્કર્મ/ભાવનગર:વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો મામલો મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે કરાયું હતુ દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય મામલે ડોકટર સામે નોંધાયો ગુનો પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે ડોકટરે કર્યું કૃત્ય ડો હરેશ વેગી સામે વિદ્યાર્થીએ નોંધાવી ફરિયાદ
આત્મહત્યા/સુરતના પાંડેસરામાં તિરુપતિ સર્કલની ઘટના યુવકે ટ્રક નીચે આવી આપઘાત કર્યો આત્મહત્યાની ઘટના સીસીટીવીમાં કેદ આત્મહત્યાનું કારણ અકબંધ પાંડેસરા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધ્યો
પીએમ મોદી વિશ્વના લોકપ્રિય નેતા/ગ્લોબલ લીડર રેટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોખરે પીએમ મોદી બન્યા દુનિયાના સૌથી લોકપ્રિય નેતા ગ્લોબલ લીડર રેટિંગમાં 78 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને કર્યા પસંદ સમગ્ર વિશ્વમાં છવાયો વધુ એક વખત પીએમ મોદીનો જાદુ અમેરિકી રાષ્ટ્રપતિ બાયડન રેટિંગમાં છઠ્ઠા નંબરે
ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર/સુરત: બાગેશ્વર ધામ વિવાદ મામલો ધીરેન્દ્ર શાસ્ત્રીને બે કરોડના હીરાની ચેલેન્જ અપાઇ હતી ચેલેન્જ આપનાર હીરા વેપારી નો યુ ટર્ન હીરા વેપારી જનક બાબરીયાએ પત્ર લખ્યો પત્રમાં જનક બાબરીયાએ કરી કેટલીક સ્પષ્ટતા ચેલેન્જથી શ્રદ્ધાળુ- અંધશ્રદ્ધાળુ વચ્ચે વિવાદ ઉભો થયો હતો વિવાદને પગલે શાંતિ નો માહોલ બગડે તેવી સ્પષ્ટતા બાબરીયાએ આ વિવાદને સ્થિગત કરવા પત્રમાં કર્યો ઉલ્લેખ
પીવાના પાણીનો કકળાટ/પાલનપુરના આંબાવાડીમાં પીવાના પાણીનો કકળાટ મહિલાઓએ માટલા ફોડી રોષ ઠાલવ્યો દર વર્ષે ઉનાળાના 4 માસ નથી મળતું પાણી નિયમિત વેરા ભરવા છતાં પાણી માટે તકલીફ રહીશોનો નગરપાલિકા સામે આક્રોશ