ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર/
સુરત: બાગેશ્વર ધામ વિવાદ મામલો ધીરેન્દ્ર શાસ્ત્રીને બે કરોડના હીરાની ચેલેન્જ અપાઇ હતી ચેલેન્જ આપનાર હીરા વેપારી નો યુ ટર્ન હીરા વેપારી જનક બાબરીયાએ પત્ર લખ્યો પત્રમાં જનક બાબરીયાએ કરી કેટલીક સ્પષ્ટતા ચેલેન્જથી શ્રદ્ધાળુ- અંધશ્રદ્ધાળુ વચ્ચે વિવાદ ઉભો થયો હતો વિવાદને પગલે શાંતિ નો માહોલ બગડે તેવી સ્પષ્ટતા બાબરીયાએ આ વિવાદને સ્થિગત કરવા પત્રમાં કર્યો ઉલ્લેખ
