ચડ્ડી બનિયનધારી ગેંગ/વડોદરા:હરણી રોડ પર ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી સિધ્ધાર્થ લાઇફ સ્ટાઇલ હોમ્સમાં મોડી રાત્રે ગેંગ ત્રાટકી મકાન નં.A 9 અને અન્ય મકાનમાં પણ ચોરી કરી હજારો રૂપિયાની ચોરી કરી ગેંગ થઇ ફરાર અનેકવાર ચોરીની ઘટના બનતી હોવાની સ્થાનિકોની ફરિયાદ પોલીસ પેટ્રોલીંગના નામે માત્રે દેખાડો કરતી હોવાના આક્ષેપ
ફૂડ વિભાગના દરોડા/વડોદરા:ફુડ વિભાગની ટીમના દરોડા ફૂડ સેફ્ટી ઓફિસરોએ લીધા હતા તેલના નમૂના નાની શાકમાર્કેટ તેમજ કડક બજારમાં દરોડા ખાદ્ય તેલના સેમ્પલો લેવામાં આવ્યા ખાદ્યતેલના સેમ્પલનું લેબોરેટરીમાં થયું હતું પૃથક્કરણ પાંચ તેલના નમૂનાનો રિપોર્ટ આરોગ્ય માટે જોખમી 76 હજારથી વધુ કિંમતનો ખાદ્યતેલનો જથ્થો કરાયો સીઝ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ/આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરામાં 82 કરોડના કામોનું કરશે લોકાર્પણ અને ઈ ખાતમુહર્ત અત્યાધુનિક ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું કરશે લોકાર્પણ મધ્ય ગુજ.માં 82 કરોડથી વધુ વિકાસ કામોની આપશે ભેટ આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરામાં
પિતાની ક્રૂરતા/સુરત: કડોદરા હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા સીસીટીવી ફુટેજમાં પિતાની ક્રૂરતા સામે આવી છત પર સુવા મામલે પિતાએ પુત્રીની હત્યા કરી હતી પુત્રીને ઉપરા છપરી ઘા મારી મોતને ઘાટ ઉતારાઇ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા
જર્જરિત ઇમારતોને નોટિસ/સુરત:ચોમાસા પૂર્વે મનપા દ્વારા શરૂ કરાઈ તૈયારીઓ જર્જરિત ઇમારતોને આપવામાં આવી નોટિસ 2104 જેટલી જર્જરિત, 2094ને નોટિસ ફટકારી 836 જોખમી મિલકત પૈકી 372નું રિપેરિંગ કરાવાયું 507 બિસ્માર મિલકતોને ઉતારી લેવામાં આવી 252 મિલકતો જોખમી છે જેને ઉતારવાની બાકી
ચોરી/સુરતના કતારગામ વિસ્તારની ઘટના નકલી પોલીસ બની મહિલાના દાગીના પડાવ્યા સોનાનું દોઢ લાખનું મંગળસૂત્ર લઈ બે ઈસમ ફરાર દાગીના કેમ પહેરો છો કહી પોલીસની ઓળખ આપી હતી મંગળસૂત્ર પર્સમાં મુકવાનું કહી મંગળસૂત્ર ચોરી ફરાર કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
ચોર ફરાર/રાજકોટમાં પોલીસ કસ્ટડીમાંથી ચોર થયો ફરાર મોબાઇલ અને રોકડની ચોરીના ગુનામાં પકડાયો હતો કોરોના ટેસ્ટ કરવા ગયા ત્યારે ફરાર થઈ ગયો CCTV ફુટેજના આધારે ફરાર ચોરની શોઘખોળ રાજકોટમાં પોલીસ કસ્ટડીમાંથી ચોર થયો ફરાર
સટ્ટાબાજી/રાજકોટમાં ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ ડો યાજ્ઞિક રોડના રોયલ કોર્નર બિલ્ડીંગમાં દરોડો ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાં સટ્ટો રમાતો હતો પ્રણવ મકવાણા અને દક્ષ જયેશ ગોસ્વામીની ધરપકડ મુખ્ય બુકી મોહિત અગારીયાની શોધખોળ લેપટોપ ચોપડા સહીત 1.26લાખ નો મુદામાલ કબજે
તેજસ્વી યાદવ/અમદાવાદ:તેજસ્વી યાદવ સામે કોર્ટ ફરિયાદ મામલો તેજસ્વી યાદવે રજૂ કરેલા નિવેદન મુદ્દે કાર્યવાહી ત્રણ સાક્ષીઓના નિવેદન કોર્ટમાં રજૂ કરાયા ખાનગી ન્યૂઝ ચેનલના એડિટરને નોટિસ ઈસ્યુ ન્યૂઝ ચેનલના એડિટરને હાજર રહેવા ફરમાન વધુ સુનાવણી આવતી 15મી જૂને હાથ ધરાશે
આત્મહત્યા/અમદાવાદ: રિવરફ્રન્ટ પર યુવતીનો આપઘાત સુરતથી અમદાવાદ આવી કર્યો આપઘાત પતિના મોત બાદ સાસરિયાઓ આપતા હતા ત્રાસ ચારિત્ર્ય પર શંકા માનસિક ત્રાસ આપતા આપઘાત અમદાવાદ: રિવરફ્રન્ટ પર યુવતીનો આપઘાત