લાંચ/રાજકોટનો લાંચિયો ડેપ્યુટી PF કમિશનર ફરાર ડેપ્યુટી કમિશનર નિરજસિંઘને શોધવા CBIની કવાયત એજન્ટ ચિરાગ જસાણી તેના વતી લાંચ લેતા ઝડપાયો હતો નિરજસિંઘે અનેક લોકો પાસેથી લાંચ લીધી હોવાની આશંકા નિરજસિંઘના ઘરે પણ CBIની ટીમે તપાસ શરૂ કરી
વિદ્યાસહાયકની ભરતી કૌભાંડ/વિદ્યુત સહાયકની ભરતીનો રેલો અરવલ્લી સુધી પહોંચ્યો સુરતથી તપાસનો ધમધમાટ હવે અરવલ્લી પહોંચ્યો બાયડ તાલુકાના બે ઈસમોની પણ તપાસ શરુ LRD ભરતીમાં સંડોવાયેલા મનહર પટેલનું નામ તપાસમાં ચોઈલાના અજય પટેલનું પણ નામ આવ્યું સામે હજુ પણ અનેક નામોના ખુલાસા થવાની શક્યતાઓ
અમિત શાહ ગુજરાતના પ્રવાસે/અમિત શાહનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, આજે અમદાવાદમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અમિત શાહના હસ્તે અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ GSRTCની નવીન 320 બસોનું લોકાર્પણ કરાશે ત્યાધુનિક ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું કરાશે લોકાર્પણ મોદી સમાજના રાષ્ટ્રીય મહા સંમેલનનું ઉદ્ઘાટન અમ્યુકો દ્વારા નવીનીકરણ છારોડી તળાવનું લોકાર્પણ
ગુજરાત હવામાન વિભાગની આગાહી/અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત 5 દિવસ સૂકા વાતાવરણ સાથે ગરમી રહેશે અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ અમદાવાદમાં 43 ડિગ્રી ઉપર તાપમાન અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત
સિદ્ધારામૈયા-ભાજપ/અગાઉની સરકારી નકામી હોવાના સિદ્ધારામૈયાના દાવા સામે ભાજપનો વળતો પ્રહાર સરકાર તૂટી પડશે
સુપ્રીમનો આદેશ-કેન્દ્રનો વટહુકમ/દિલ્હી પોસ્ટિંગ પર સુપ્રીમના ચુકાદા સામે કેન્દ્ર શા માટે વટહુકમ લાવ્યું?