અમિત શાહ-દ્વારકા/દ્વારકા સમુદ્ર માર્ગે દેશનું પ્રવેશદ્વારઃ અમિત શાહે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવ્યું
ગેરકાયદેસર ખનન/તાપી નદી કિનારે ભૂસ્તર વિભાગના દરોડા કામરેજના અબ્રામા ખાતે તાપી કિનારે દરોડા ગેરકાયદે રેતી ખનન કરતી નાવડીઓ ઝડપાઇ ત્રણ નાવડીઓ વડે કરવામાં આવી રહી હતી રેતી ચોરી ભૂસ્તર વિભાગે ત્રણેય નવડીઓ નો તોડીને નાશ કર્યો ડ્રોન સર્વેલન્સ બાદ દરોડા પાડવામાં આવ્યા હતા
મોદી-બાઇડેન/જાપાન:G-7 સમિટમાં પહોચ્યા નરેન્દ્ર મોદી પીએમ મોદી અને બાઇડન વચ્ચે મુલાકાત મોદી અને બાઇડન એકબીજાને ભેટયા
યુવકનો મૃતદેહ મળ્યો/દમણ: ફલેટમાંથી યુવક મૃતદેહ મળ્યો પત્ની અને બાળકી પણ ઘરમાં હાજર હતા દુર્ગંધ મારતા પાડોશીઓએ પોલીસ ને જાણ કરી શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હત્યાની આશંકા , દમણ પોલીસ થઈ દોડતી પતિની લાશ પડી હોવા છતાં પત્ની ઘરમાં રહેતી હતી પડોશીઓએ પોલીસને જાણ કરતા વાત આવી બહાર
માર્ગ અકસ્માત/ભુજ:પાલારા જેલની પાસે સર્જાયો ટ્રિપલ અકસ્માત ગત મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બેના મોત બાઇક અને બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત જતવાંઢના બે આશાસ્પદ યુવાનના મોત નીપજ્યા