Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

માર્ગ અકસ્માત/રાજકોટ: કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત મેંદરડાપાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો દંપતી સહિત ત્રણના મોત થયા, 4 લોકો ઘાયલ વિંછીયાના દેવધરી ગામના પરિવારને નડ્યો અકસ્માત સોમનાથ પ્રાંચી ખાતે પિતૃ કાર્ય કરીને પરત ફરી રહ્યા હતા દેવધરી ગામના સરપંચ સહિત 3ના અકસ્માતમાં મોત સરપંચના પરિવારના કુલ 8 લોકો ઈકો કારમા સવાર હતા

આગ/મુન્દ્રામાં આવેલા જુના પોર્ટ પર લાગી આગ વહાણમાં આગ લાગતા લોકોમાં નાસભાગ લાકડાંનું જહાજ હોવાથી આગ વધુ પ્રસરી ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સંચાલિત પોર્ટમાં આગ અદાણીની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે

ત્રણ લોકો ડૂબ્યા/સુરત:પરિવારના ત્રણ લોકો નહેરમાં ડુબ્યા માંડવી નજીક કાકરાપાર જમણાકાંઠા નહેરની ઘટના પારિવારિક ઝઘડાના કારણે એક જ પરિવારના 3 ડૂબ્યા સૌ પ્રથમ માતાએ નહેરમાં ઝંપલાવ્યું હતું બચાવવા ગયેલા પુત્ર અને પુત્રવધુ પણ ડુબ્યા એક બીજાને બચાવવા જતા ત્રણેય ડૂબ્યા માતા શીલાબેન ગામીતનો મૃતદેહ મળી આવ્યો પુત્ર નરેશ, પુત્રવધુ ઉજાલા બેનની શોધખોળ યથાવત

નકલી ડોક્ટર ઝડપાયો/નવસારી:વિજલપોરમાં નકલી તબીબ ઝડપાયો ડીગ્રી વગર દવાખાનું ચલાવતો હતો નકલી ડોકટર વિજલપોરના રામનગર 2માં ચલાવતો હતો દવાખાનું શંકર બિશ્વાસ નામનો વ્યકિત ઘરમાં દવાખાનું ચલાવતો ઝોલાછાપ ડોકટર શંકરને નવસારી SOG એ ઝડપી પાડ્યો

હત્યા/સુરત સચિન વિસ્તારની ઘટના 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી અજાણ્યા ઇસમો દ્વારા યુવકને ચાકુના ઘા મારી હત્યા સચીન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો મૃતક યુવકનું નામ અક્રમ વસીમ હાસ્મી જૂની અદાવતમાં હત્યા થઈ હોય તેવી આશંકા

બહાર પિત્ઝા ખાતા પહેલા વિચારજો/સુરત:જાણીતી પિત્ઝા કંપનીના નમૂના થયા ફેલ ડેમિનોઝ પિઝા,પીઝાહટ, લા પીનોઝના નમૂના ફેલ કે એસ ચારકોલ, ગુજ્જુ કાફેના પણ નમૂના થયા ફેલ પિઝાની ફ્રેન્ચાઈજી વાળી દુકાનોમાં નમૂના થયા ફેલ આરોગ્ય વિભાગે 40 કિલો અખાદ્ય જથ્થાનો કર્યો નાશ

ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં દિવ્ય દરબાર/રાજકોટ:બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટ કોંગ્રેસમાં દિવ્ય દરબાર મુદે બે ફાટા પડયા BJPના નેતા સાથે દિવ્ય દરબારનું પોસ્ટર શેર કર્યું કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે શેર કર્યું પોસ્ટર દરબાર કાર્યાલય પ્રારંભ ભાજપ-કોંગ્રેસના નેતા એકસાથે ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા પ્રદેશ કોંગ્રેસમાં દિવ્યદરબાર ને લઈ આકરા પ્રશ્નો

લાંચ/રાજકોટમાં વધુ એક અધિકારી CBIની ટ્રેપમાં ફસાયા PF ઓફિસના ડેપ્યુટી કમિશ્નર CBI ની ટ્રેપમાં ફસાયા 2 લાખની અધિકારી વતી લાંચ લેતા એજન્ટ ઝડપાયો ચીરાગ જસાણીનામનો એજન્ટ લાંચ લેતા ઝડપાયો EPFO કચેરી ના ડે. કમિશ્નર નીરજ સિંધે આપી હતી નોટિસ સરકારી કોન્ટ્રાકટરની કવેરી કાઢી નોટિસ આપી હતી સેટિંગ માટે 12 લાખ રૂપિયાની માગ કરી હતી આંગળીયા પેઢીથી પૈસા મોકલ્યા હતા CBIમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવાઇ હતી

સરપંચને નોટિસ/મહેસાણા: જેલમાં બંધ લાખવડ સરપંચનો મામલો સસ્પેન્ડ કેમ નહીં કરવાનો ખુલાસો કરવા નોટિસ લેન્ડ ગ્રેબીગની ફરિયાદમાં સરપંચ જેલમાં બંધ પંચાયતી તંત્રએ જેલમાં નોટિસની બજવણી કરી જેલમાં બંધ સરપંચને નૈતિક અધ:પતન મુદ્દે નોટિસ જિલ્લા વિકાસ અધિકારીએ નોટિસ ફટકારી આગામી 26 મે ના રોજ જવાબ આપવા નોટીસ જામીન ન મળતા જેલમાં હોવાને કારણે નોટિસ સૌપ્રથમવાર જેલમાં કોઈ સરપંચને નોટિસની બજવણી જેલમાં બંધ સરપંચને નોટિસનો પહેલો કિસ્સો

રાજકોટ પાણીકાપ/રાજકોટમાં ભરઉનાળે બે દિવસ પાણીકાપ પાઇપ લાઈન લિકેઝ થતા શનિ-રવિ પાણીકાપ ભાદરની પાણીની લાઇન થઇ છે લિકેઝ આજે ગુરુકુળના વાવડી હેડવર્ક્સનો પુરવઠો બંધ આવતીકાલે ઢેબરરોડ વિસ્તારમાં પાણી નહીં મળે બે દિવસમાં અંદાજિત ત્રણ લાખ લોકો પર પાણી કાપ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy