રાજકોટ પાણીકાપ/
રાજકોટમાં ભરઉનાળે બે દિવસ પાણીકાપ પાઇપ લાઈન લિકેઝ થતા શનિ-રવિ પાણીકાપ ભાદરની પાણીની લાઇન થઇ છે લિકેઝ આજે ગુરુકુળના વાવડી હેડવર્ક્સનો પુરવઠો બંધ આવતીકાલે ઢેબરરોડ વિસ્તારમાં પાણી નહીં મળે બે દિવસમાં અંદાજિત ત્રણ લાખ લોકો પર પાણી કાપ
