Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

દારૂ પકડાયો/વડોદરા:વરૂણ ઇન્ડસ્ટ્રીઝમાંથી દારૂ ઝડપાવાનો મામલો વરૂણ ઇન્ડસ્ટ્રીઝનો માલિક નીકળ્યો ભાજપનો હોદ્દેદાર ઇન્ડસ્ટ્રીઝનો માલિક વિનુ રાઠોડ BJPવોર્ડ નં-18નો હોદ્દેદાર GIDCમાં ફેબ્રિકેશનની આડમાં દારૂનો વેપાર કરતો હતો વડોદરા શહેર ભાજપા પ્રમુખે વિનોદ રાઠોડને કર્યો સસ્પેન્ડ

તેજસ્વી યાદવ/અમદાવાદ:તેજસ્વી યાદવ સામે FIR નોંધાવાનો મામલો આજે મેટ્રો પોલીટન કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે આજે સુનાવણીમાં કેસના સાક્ષીઓની તપાસ કરાશે સાક્ષીઓ તપાસ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે

કમોસમી વરસાદ/રાજકોટ જિલ્લાના ગોંડલમાં પડ્યું માવઠું વીજળીના કડકા-ભડાકા સાથે વરસાદ ચોરડી અને જામવાડી સહિતના ગામોમાં માવઠું તોફાની વરસાદને લીધે ખેડૂતો મુશ્કેલીમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન જુવાર અને બાજરી સહિતના પાકને નુકસાન

સીએમ સિદ્ધારામૈયાની શપથ/કર્ણાટક: સિદ્ધારમૈયા આજે લેશે CM પદની શપથ સિદ્ધારમૈયા કર્ણાટકના 30માં મુખ્યમંત્રી બનશે 20થી વધુ ધારાસભ્ય લઇ શકે છે શપશ સિદ્ધારમૈયા 2013થી 2018 રહી ચુકયા છે સીએમ

અમિત શાહ ગુજરાતના પ્રવાસે/અમિત શાહનું જામનગરમાં આગમન મોડી રાત્રે એરફોર્સ પર સ્વાગત કરાયું ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે કર્યો રાત વાસો આજે સવારે 11 કલાકે દ્વારકા જવા રવાના થશે જગત મંદિરે દર્શન અને પૂજા અર્ચન કરશે શંકરાચાર્ય મઠ ખાતે સંતો સાથે મુલાકાત કરશે કેન્દ્રીય ગૃહ સચિવ અને BSFના DG રહેશે હાજર જામનગર આવી અમદાવાદ જવા રવાના થશે

ભરતીના પાણીમાં તણાયા/ભરૂચના ગંધાર દરિયામાં 6 સહેલાણી તણાયા દરિયામાં ભરતીનું પાણી આવતા તણાયા 6 લોકો 6 માંથી 5 નું ડૂબી જવાથી મોત થયાના અહેવાલો 2 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા મૃત્યુ પામેલા પાંચેય વાગરાના મુલેર ગામના રહેવાસી એક વ્યકિતની શોધખોણ હજી ચાલુ રખાઇ

નવો તાલુકો/સુરતને છઠ્ઠો તાલુકો મળશે શહેરી વિસ્તારમાં નવો તાલુકો જાહેર કરાશે અબ્રામા માટે રાજ્ય સરકારનો સૈદ્ધાંતિક નિર્ણય મહેસુલ વિભાગ નોટિફિકેશન બહાર પાડશે

અમિત શાહ ગુજરાતના પ્રવાસે/કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસીય ગુજરાત પ્રવાસે અમિત શાહ ગુજરાતના પ્રવાસે ગુજરાતમાં શાહના અનેકવિધ ક્રાર્યક્રમ આજે સવારે દ્વારિકાધીશના દર્શન કરશે સવારે 11.30 કલાકે દર્શન અને પૂજા કરશે કોસ્ટલ પોલીસિંગની કચેરીનું ખાતે મુહૂર્ત કરશે ગાંધીનગરમાં પણ યોજાશે અનેક કાર્યક્રમ

ગુજરાત હવામાન વિભાગની આગાહી/હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે 1 ડિગ્રી વધશે, 3 દિવસ બાદ ફરી 1 ડિગ્રી ઘટશે પશ્ચિમ દિશા તરફ પવન ફૂંકાય છે પશ્ચિમ દિશાના પવનથી ભેજનું પ્રમાણ વધ્યું પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત મહત્તમ તાપમાનમાં વધારો નહીં થાય 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી હાલ દક્ષિણ દિશાથી વાદળ આવી રહ્યા છે

RBI-Twothousandrupeenote/2000ની નોટની બદલી ક્યાં સુધી શક્ય? દરેક પ્રશ્નના જવાબો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy