તેજસ્વી યાદવ/
અમદાવાદ:તેજસ્વી યાદવ સામે FIR નોંધાવાનો મામલો આજે મેટ્રો પોલીટન કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે આજે સુનાવણીમાં કેસના સાક્ષીઓની તપાસ કરાશે સાક્ષીઓ તપાસ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે
