સિદ્ધારામૈયા કર્ણાટકના મુખ્યપ્રધાન/કર્ણાટકના CMનું નામ જાહેર ચાર દિવસના મનોમંથન બાદ નામ જાહેર સિદ્ધારમૈયા બનશે કર્ણાટકના નવા CM ડી.કે. શિવકુમાર બનશે કર્ણાટકના ડે.CM 20 મે ના રોજ યોજાશે શપથવિધિ કાર્યક્રમ 20 મે એ બપોરે 12.30 કલાકે શપથ વિધિ આજે ફરી મળશે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક સાંજે 7 વાગ્યે ફરી મળશે કોંગ્રેસની બેઠક
રથયાત્રાની તૈયારી/અમદાવાદઃ રથયાત્રાને લઇને તૈયારીઓ શરૂ પોલીસે શરૂ કરી રથયાત્રાની તૈયારીઓ પો.કમિશ્નર કચેરીમાં યોજાશે મહત્વની બેઠક DGP વિકાસ સહાય બેઠકમાં રહેશ હાજર પોલીસના અન્ય સિનિયર અધિકારી રહેશે હાજર રથયાત્રા પહેલા સુરક્ષાની તૈયારી- બદોબસ્તને લઇને ચર્ચા રથયાત્રા માટે એપ્લિકેશન તૈયાર કરવા મુદ્દે ચર્ચા
ઓવરબ્રિજનું લોકાર્પણ/સુરતઃ વધુ એક બ્રિજનું લોકાર્પણ કરાશે વેડ વરિયાવ વચ્ચેના બ્રિજનું લોકાર્પણ CM ભુપેન્દ્ર પટેલ કરશે બ્રિજનું લોકાર્પણ CM બ્રિજનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે
બાગેશ્વર બાબા/બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસને લઇને તૈયારી તેજ અમદાવાદ, સુરત, રાજકોટમાં યોજાશે કાર્યક્રમ રાજકોટમાં બાગેશ્વર ધામ સમિતિની કરાઇ રચના સમિતિમાં અગ્રણી અને બિલ્ડરોનો સમાવેશ સુરતના લિંબાયતમાં યોજાશે દરબાર 26, 27 મે ના રોજ યોજાશે બાબાનો દરબાર અમદાવાદમાં પણ યોજાશે બાબાનો દરાબાર અમદાવાદમાં 29,30 મે ના રોજ યોજાશે દરબાર અમદાવાદમાં ચાણક્યપુરી વિસ્તારમાં દરબાર રાજકોટમાં 1 અને 2 જૂને ભરાશે દરબાર રાજકોટના રેશકોર્સ મેદાનમાં દરબાર યોજાશે
આંતરિક બદલી કેમ્પ/રાજ્યના પ્રા.શિક્ષકો માટે આંતરિક બદલી કેમ્પ બદલી કેમ્પનું સમયપત્રક કરાયું જાહેર અગાઉ બદલીની અરજીઓ રદ્દ ગણાશે શિક્ષકોએ ફરી ઓનલાઇન અરજી કરવી પડશે પ્રથમ તબક્કા માટે 2થી 7 જૂન અરજી કરી શકાશે 30 જૂન અને 1 જુલાઇએ ઓર્ડર ઇસ્યુ કરાશે આંતરિક બદલી કેમ્પના નિયમો જાહેર કરાયા
હવામાનની આગાહી/અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહશે તાપમાન કોઈ બદલાવ નહીં ગુજરાતમાં 1 ડિગ્રી વધશે પવનની દિશા પશ્ચિમ દિશાથી આવે છે અરબી સમુદ્રથી પવન એટલે વાદળ આવે છે વરસાદની શક્યતા નહિવત સંભાવના કેરલમાં 4 દિવસ મોડું ચોમાસુ આવશે સાયકલોનના કારણે ચોમાસુ મોડું ગુજરાતમાં પણ ચોમાસુ મોડું બેસશે 5 દિવસ સુધી અમદાવાદ યલો એલર્ટ
એમેઝોન-ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રકચર/એમેઝોનને આંકડે મધ દેખાયુંઃ ભારતમાં ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 12.7 અબજ ડોલર રોકશે
કોલંબિયા-પ્લેન અકસ્માત/કોલંબિયાના જંગલમાં જોવા મળ્યો ચમત્કાર, પ્લેન ક્રેશના બે અઠવાડિયા બાદ 4 બાળકો જીવતા મળ્યા