Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

કુસ્તીબાજોનું વિરોધ પ્રદર્શન જારી/દિલ્હી: કુસ્તીબાજોનું વિરોધ પ્રદર્શન યથાવત યૌન શોષણના પૂરાવા માંગવા પર ભડક્યાં પહેલવાનો સાક્ષી મલિકે મેડલ પાછા આપી દેવાની આપી ચીમકી

બાંધકામનો વિવાદ/રાજકોટઃ કરણસિંહજી હાઇસ્કૂલમાં બાંધકામનો વિવાદ બન્ને પક્ષકારોને ફટકારી નોટિસ કલેક્ટર દ્વારા ફટકારવામાં આવી નોટિસ પ્રાંત અધિકારીના રિપોર્ટના આધારે નોટિસ ગેરકાયદે બાંધકામ મુદ્દે નોટિસ પાઠવી હાઇસ્કુલની જગ્યા શિક્ષણ વિભાગ હસ્તકની સમગ્ર મામલે કલેક્ટરે રૂબરૂ સ્થળ તપાસ કરી

વંદે ભારત ટ્રેન/આજે વધુ એક વંદેભારત ટ્રેનને અપાશે લીલીઝંડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે લીલીઝંડી પુરી- હાવડા વંદેભારત ટ્રેન સેવા થશે શરૂ ઓડિશામાં PMના હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ 82 હજાર કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ પુરી અને કટક રેલવે સ્ટે.નું કરાશે રિનોવેશન

હાર્ટ એટેકથી મોત/પાટણ જિલ્લામાં વધુ એક હાર્ટ એટેકથી મોત સિદ્ધપુરમાં મહિલાનું હાર્ટ એટેકથી થયું મોત સિદ્ધપુરના ખોલવાડા વિસ્તારની ઘટના

ગુજરાત હવામાન વિભાગની આગાહી/રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેશે કેટલાક ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમદાવાદમાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું આજથી 22 મે સુધી યેલ્લો એલર્ટ રાજ્યમાં 1 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયુ રાજકોટમાં 41.8 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં 41.2 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં 41.0 ડિગ્રી તાપમાન અમરેલીમાં 40.5 ડિગ્રી તાપમાન વડોદરામાં 40.1 ડિગ્રી તાપમાન કંડલામાં 39.7 ડિગ્રી તાપમાન

બાળકનું મોત/સુરતઃ માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો બાળક રમતા રમતા ચીકુનું બી ગળી ગયું દોઢ વર્ષીય બાળકનું બી ગળી જતા મોત બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિ. ખસેડ્યો સારવાર દરમ્યાન બાળકનું નીપજ્યું મોત બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાઉ

સુરત મનપા-પનીરના નમૂના નિષ્ફળ/સુરતઃ મનપાએ લીધેલા પનીરના નમૂના ફેલ સુરભી ડેરી સહિત 10 જગ્યાના નમૂના ફેલ અડાજણ વિસ્તારમાં આવી છે સુરભી ડેરી પેસ્ટ્રી, આઇસ્ક્રીમ બાદ પનીરના નમુના ફેલ 240 કિલો પનીરનો જથ્થો કરાયો નાશ

આગ/ભાવનગરઃ કારમાં લાગી એકાએક આગ કારમાં આગ લાગતા એકનું મોત ભાવનગર- અમદાવાદ હાઇવે પરની ઘટના કારનો અકસ્માત બાદ લાગી હતી આગ

અકસ્માત/રાજકોટઃ હિટ એન્ડ રનમાં મોતનો મામલો મર્સીડીઝ કારનો ચાલક પોલીસના શરણે કાર્તિક ઉર્ફે ભોલો જીતેન્દ્ર બારડ હાજર થયો કાર્તિક ગાંધીગ્રામ પોલીસમાં હાજર થયો ગર્લફેન્ડને લઇ જામનગર રોડ પર જતો હતો CCTV ફૂટેજમાં ભોલો કાર ચલાવતો હતો કે કેમ નહીં ? અકસ્માતમાં યુવાનનું નિપજ્યું હતું મોત રવિવારે રામાપીર ચોકડી પાસે થયો અકસ્માત

હકાલપટ્ટી/રાજકોટઃ ડૉ. ભાવિન ત્રિવેદીની કરાઈ હકાલપટ્ટી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ અજયસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી અજયસિંહ જાડેજા છે જામનગર આયુર્વેદ યુનિ.ના ડે. રેજિસ્ટ્રાર UGC માન્ય ન હોવાના કારણે બાબાસાહેબ યુનિ. વિવાદમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોર્સમાં જોડાયા, કોર્સ અમાન્ય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy