યુવકની લાશ મળી/બનાસકાંઠાઃ બ્રિજ નીચેથી યુવકની મળી લાશ ડીસામાં એલિવેટેડ બ્રિજ નીચેની ઘટના લાશ મળી આવતા ઘટના સ્થળે લોકોને ટોળેટોળા ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી
માર્ગ અકસ્માત/બનાસકાંઠાઃ લાઈટના રીફલેક્શનના કારણે અકસ્માત ડીસાના ભીલડી પાસે રાત્રે સર્જાયો હતો અકસ્માત રાહદારીનું સારવાર દરમ્યાન મોત બાઈક પર નીકળેલા શખ્સને અકસ્માત નડ્યો ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી
હર્ષ સંઘવી મોરબીની મુલાકાતે/ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબીની મુલાકાતે 5.43 કરોડના બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું સિરામિક ઉદ્યોગકારો સાથે પણ કરશે ચર્ચા મોરબીના શનાળા રોડ પર બસનું કર્યું લોકાર્પણ
પાણીની પાઇપલાઇનમાં ભંગાણ/ધોરાજીઃ નપાની પાણીની લાઈનમાં ભંગાણ ભુખી ચોકડી પાસે પાણીના ટાંકા પાસે ભંગાણ પાણી પૂરું પાડતી પાણીની લાઈનમાં ભંગાણ એક બાજુ મહિલાઓ પાણી માટે મારે છે વલખા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી આવી સામે
હત્યા/અમદાવાદમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના એકતરફી પ્રેમીમાં યુવકે પરિણીતા પર હુમલો યુવકે પરિણીતાના ગળા પર કર્યો છરીથી હુમલો સરદાર નગર વિસ્તારમાં બની ઘટના યુવતી પતિથી અલગ પિયરમાં રહેતી હતી
બોગસ પેઢી બનાવનાર ઝડપાયો/સુરતઃ 21 બોગસ પેઢી બનાવનાર ઝડપાયો આદિલ બાજુબેર મુંબઇ એરપોર્ટ પરથી ઝડપાયો ભાવનગરનો છે આદિલ બાજુબેર લુકઆઉટ સર્કુલરના આધારે દુબઇ ભાગવાનો હતો દુબઇ ભાગી જાય તે પહેલા ઝડપી પાડ્યો નકલી પેઢી ઉભી કરીને ટેક્ષ ચોરી કરી સિંગણપોરના બિલ્ડરને ભાડાકરારની આપી નોટિસ બિલ્ડરને નોટિસ આપતા મામલો આવ્યો સામે
ત્રિદિવસીય ચિંતનશિબિર/નર્મદામાં આવતીકાલથી ત્રિદિવસીય ચિંતન શિબિર કેવડિયામાં મળશે રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિર વિકાસ માટેનું સામૂહિક મનોમંથન
બ્લેકલિસ્ટ/AMCએ બે કોન્ટ્રાક્ટરોને કરશે બ્લેકલિસ્ટ જ્યોતિ ઇન્ફ્રાટેક, વંદેમાતરમ પ્રોજેક્ટને બ્લેકલિસ્ટ 500 કરોડથી વધુના કામમાં વિલંબ કરતા કાર્યવાહી બંન્ને કોન્ટ્રા. આગામી 5 વર્ષ માટે બ્લેકલિસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટના કામોમાં વિલંબના કારણે કાર્યવાહી
કિરણ રિજ્જુને હટાવાયા/કેન્દ્રીય કેબિનેટમાં કરાયા મોટા ફેરબદલ કિરણ રિજિજુને પદ પરથી હટાવ્યા કાયદા પ્રધાન પદથી હટાવ્યા કિરણ રિજ્જુને અર્જુન રામ મેઘવાલને બનાવાયા કાયદા પ્રધાન કિરણ રિજિજુને અર્થ અને સાયન્સ મંત્રાલય આપ્યું
જીએસટી સ્પેશ્યલ ડ્રાઇવ/સુરતમાં GST વિભાગની સ્પેશિયલ ડ્રાઇવ બોગસ બિલિંગમાં બે દિવસમાં 120 સ્થળે તપાસ બે દિવસમાં 13 બોગસ પેઢી મળી આવી બોગસ પેઢીના નંબરો તાત્કાલિક કર્યા રદ્દ મુખ્ય લાભકર્તા ડીલર પાસેથી ITC વસૂલાશે