પાણીની પાઇપલાઇનમાં ભંગાણ/ ધોરાજીઃ નપાની પાણીની લાઈનમાં ભંગાણ ભુખી ચોકડી પાસે પાણીના ટાંકા પાસે ભંગાણ પાણી પૂરું પાડતી પાણીની લાઈનમાં ભંગાણ એક બાજુ મહિલાઓ પાણી માટે મારે છે વલખા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી આવી સામે

Uncategorized