Not Set/ જાણો આજનું ભવિષ્ય : 21/10/2018

  મેષ ડૂબેલા રૂપિયા પરત મળી શકશે. સફર સારો રહેશે. પગારમાં વધારો થશે. પારિવારિક મિત્રોને મળવાનું થાય. નાના ભાઈની મદદ પ્રાપ્ત થાય. કોઈ જોખમ ન ઉઠાવવું. વૃષભ કાર્ય સફળ થાય. કાર્યસ્થળ પર પરિવર્તન થાય. પગારમાં વધારો થશે. ઘર બહાર પ્રતિષ્ઠા વધશે. નવા કાર્યને શરુ કરવા માટે યોજના બનાવવી પડશે. જોખમ ન ઉઠાવવું. મનોરંજન માટે સમય […]

Uncategorized

 

મેષ

ડૂબેલા રૂપિયા પરત મળી શકશે. સફર સારો રહેશે. પગારમાં વધારો થશે. પારિવારિક મિત્રોને મળવાનું થાય. નાના ભાઈની મદદ પ્રાપ્ત થાય. કોઈ જોખમ ન ઉઠાવવું.

વૃષભ

કાર્ય સફળ થાય. કાર્યસ્થળ પર પરિવર્તન થાય. પગારમાં વધારો થશે. ઘર બહાર પ્રતિષ્ઠા વધશે. નવા કાર્યને શરુ કરવા માટે યોજના બનાવવી પડશે. જોખમ ન ઉઠાવવું. મનોરંજન માટે સમય મળશે. દિવસ પ્રસન્નતાભર્યો રહેશે. લોભ ન કરવો.

મિથુન

તીર્થસ્થળે ફરવાનું થાય. સત્સંગનો લાભ મળે. વરિષ્ઠ લોકોનો સાથ મળે. યોગ્ય સમયે કામ પૂરું થઇ શકશે. યાત્રા મનોરંજક થઇ શકે. વ્યવસાય સારો ચાલશે. વ્યસ્તતાને લીધે સવાસ્થ્ય ખરાબ રહી શકે છે. સાવધાન રહેવું.

કર્ક

સ્વાસ્થ્ય કમજોર રહી શકે છે. ઘર અને પરિવારમાં વિવાદ થઇ શકે છે. દુર્ઘટનાથી બચવું. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થઇ શકે છે. ચિંતા અને તનાવ રહે. બુદ્ધિનો ઉપયોગ કરવો. જોખમ ન લેવું. ધૈર્ય રાખવું.

સિંહ

દામ્પત્ય જીવન સારું રહે. પરિવારમાં કોઈ નવું આયોજન થાય. પ્રસન્નતા રહે. ઉત્સાહમાં વધારો થાય. વરિષ્ઠ લોકોનો સાથ મળે. ભાર જવાનું આયોજન બને. ઘર-પરિવાર લોકોનો સારો સાથ મળે.

કન્યા

સંપત્તિનો લાભ મળી શકશે. જોખમ ન ઉઠાવવું. કાર્ય સમય પર થશે. લાભ મળી શકશે. જોખમવાળા કામો ન કરવા. પાર્ટનરનો સાથ મળે. વિવેકનો ઉપયોગ લાભ અપાવી શકશે.

તુલા

રચનાત્મક કામ સફળ રહે. પરિવાર અને નજીકના લોકો સાથે મનોરંજનનો સમય મળે. ભાઈનો સાથ મળશે. મનપસંદ ભોજનનો આનંદ મળી રહે. ઉતાવળ ન કરવી. આળસની  અનુભૂતિ થાય.

વૃશ્ચિક

વિવાદની સંભવાના રહે. ખરાબ સમાચાર મળી શકે. સવાસ્થ્ય ખરાબ રહે. જોખમનું કામ ન કરવું. અપેક્ષિત કાર્ય સમય પર ન થવાથી ચિંતા રહે. ખર્ચમાં વધારો થાય. આર્થિક નુકશાન થાય.

ધન

મહેનતનું યોગ્ય ફળ મળી રહે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. મિત્રો અને સંબંધીઓનો સાથ મળી રહે. યાત્રા સારી રહે. કોઈ મોટી મુશ્કેલીનું નિવારણ થાય. કામ સમય પર પૂરું થાય. ધંધો સરખો ચાલે. જોખમ ઉઠાવવાનું સાહસ ન કરવું.

મકર

મિત્રો અને સંબંધીઓ સાથે મળવાનું થાય. પારિવારિક કાર્યક્રમમાં જવાનું થાય. સારા સમાચાર મળે. વિવાદમાં પડવું નહી. સ્વાસ્થ્ય ખરાબ રહે. ખોટા ખર્ચા પર નિયંત્રણ રાખવું. ઘર અને પરિવારની ચિંતા રહે. જોખમના કાર્યક્રમ ટાળો.

કુંભ

કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ મળે. પારિવારિક સારા કામમાં ભાગ લેવાનું થાય. ભેટ મળે. જોખમને ટાળો. યાત્રા શુભ રહે. પ્રસન્નતામાં વધારો થાય.

મીન

જુના રોગ ફરીથી ઉથલો મારી શકે છે. મોટા કામ બગડી શકે છે. ધંધો સારો ચાલે. વાણી પર નિયંત્રણ રાખવું. ઘર-પરિવારમાં મતભેદ થઇ શકે. કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડે. સમય પર યોગ્ય ઉપચાર થાય. જોખમ ન ઉઠાવવું. ધૈર્ય રાખવું.