સિદ્ધારામૈયા મુખ્યપ્રધાન/“સિદ્ધારામૈયાને સીએમ બનાવવાના નિર્ણયથી ખુશ નથી, પરંતુ પક્ષના હિતને ધ્યાનમાં રાખી સ્વીકારીશું”
રોમિયો પકડાયો/અમદાવાદ:રિવરફ્રન્ટ પર શરમજનક ઘટના યુવતીનો ત્રણ કિલોમીટર સુધી પીછો કરી છેડતી છેડતી કરનાર રોમીયોને પોલીસે ઝડપી પાડયો 21 વર્ષીય મોહમંદ સાહબાજ નામનો રોમીયો પકડાયો રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપીની કરી ધરપકડ
યુવકનો મૃતદેહ મળ્યો/વડોદરાઃ શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ ડભોઇના લિંગસ્થડી ગામમાં સીમની ઘટના ગત રાત્રે દૂધ લેવા માટે નીકળેલ શ્રમિકનો મૃતદેહ વહેલી સવારે પરત ન ફરતા પોલીસે શોધખોળ હાથ ધરી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
બાલાજી મંદિર વિવાદ/રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની પ્રેસ બાલાજી મંદિર મુદ્દે કલેકટરની પ્રેસ કોન્ફ. સમગ્ર મામલે કલેક્ટર દ્વારા રૂબરૂ તપાસ કરી બાંધકામ અંગે કલેકટરનું નિવેદન સબ ડિવિઝન મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં કમિટી બનાવેલ કમિટીનો રીપોર્ટ આવ્યોઃ કલેક્ટર બંને પક્ષને સાંભળવામાં આવશેઃ કલેક્ટર બંને પાર્ટીને નોટિસ આપી છેઃ કલેક્ટર ગઈકાલે રૂબરૂ સ્થળ મુલાકાત પણ લીધીઃ કલેક્ટર નિયમ ભંગ અંગે તપાસ ચાલુ છેઃ કલેક્ટર HCના નિર્દેશ મુજબ આગામી સપ્તાહે નિર્ણય જાહેર કરીશું જૂનું પ્રોપર્ટી કાર્ડ જોયું અને તપાસ્યુ છે તે અંગે આગળ નિર્ણય લેવાશે
સિદ્ધપુરમાં યુવતી ગુમ/સિદ્ધપુરમાં યુવતી ગુમ થવા મામલે રેલી 11 દિવસ પહેલા યુવતી થઈ હતી ગુમ પિતાએ હત્યા થઈ હોવાની આશંકા કરી વ્યક્ત સિંધી સમાજ સહિત હિન્દૂ સમાજે શહેરમાં રેલી યોજી રેલી યોજી પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર આવેદનપત્ર બાદ હિન્દૂ સમાજ પહોંચ્યો કેબિનેટ મંત્રી પાસે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને કરી રજુઆત બલવંતસિંહ રાજપુતે આગેવાનોને ન્યાય અપાવવાની આપી ખાતરી
સિદ્ધારામૈયા મુખ્યપ્રધાન/કર્ણાટકના CMનું નામ જાહેર સિદ્ધારમૈયા કર્ણાટકના નવા CM ડી.કે. શિવકુમાર કર્ણાટકના ડે.CM 20 મે ના રોજ યોજાશે શપથવિધિ કાર્યક્રમ 20 મે એ બપોરે 12.30 કલાકે શપથ વિધિ
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ/ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામને લઇ મોટા સમાચાર 25મેથી 5 જૂનની વચ્ચે આવી શકે છે પરિણામ ધો.12 બાદ ટુંક સમયમાં ધો.10નું પરિણામ પણ જાહેર કરાશે
દીવમાં જી20નું આયોજન/દીવમાં G20 સમિટનું ત્રિદિવસીય આયોજન 20 દેશોના પ્રતિનિધિ આજે દીવ આવશે દીવના શૈક્ષણિક હબ ખાતે G20ની બેઠક યોજાશે
મારામારીનો વિડીયો વાઇરલ/રાણપુરના ઉમરાળા ગામનો વિડીયો વાયરલ મારામારીનો વીડિયો થયો વાયરલ હીરાના કારખાનામાં મારામારીનો વીડિયો વાયરલ બનાવ પગલે હજુ નથી થઇ ફરિયાદ વિડીયો થોડા દિવસ અગાઉનો હોવાનું અનુમાન
જલીકટ્ટુને કાયદાકીય માન્યતા/SCનો જલીકટ્ટ પર મોટો નિર્ણય જલીકટ્ટ, બળદગાડાની રેસ કાયદાકીય માન્યઃ SC રાજ્ય સરકાર પ્રાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરેઃ SC તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર સરકારને રાહત