રોમિયો પકડાયો/
અમદાવાદ:રિવરફ્રન્ટ પર શરમજનક ઘટના યુવતીનો ત્રણ કિલોમીટર સુધી પીછો કરી છેડતી છેડતી કરનાર રોમીયોને પોલીસે ઝડપી પાડયો 21 વર્ષીય મોહમંદ સાહબાજ નામનો રોમીયો પકડાયો રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપીની કરી ધરપકડ
