સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે હવે સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અમિતાભ બચ્ચને પોતે કોરોના પોઝિટિવ હોવા અંગે ટ્વિટ કરીને માહિતી આપતા કહ્યું કે ,હું કોરોનાથી સંક્રમિત થયો છું. મળતી માહિતી મુજબ, કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચનને રાત્રે 10 વાગ્યે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા કરવામાં આવ્યા છે. જે બાદ બોલિવૂડનાં સિતારાઓ તેમની તબિયતને લઇને પ્રર્થના કરી રહ્યા છે.
જુઓ કોણે શું કર્યુ ટ્વીટ
પરેશ રાવલ
Get well soon sir . Be god with you and stay blessed. @SrBachchan https://t.co/gJwxG9Wix0
— Paresh Rawal (@SirPareshRawal) July 11, 2020
Loading tweet…
