Not Set/ અરવલ્લી:મુસ્લિમ પર્સનલ લોની રક્ષા માટે સિગ્નેચર અભિયાન

કેન્દ્ર સરકાર દ્રારા મુસ્લિમ પર્સનલ લોમા ફેરફાર કરવા મુદ્દે મુસ્લિમો દ્રારા મોટાપાયે વિરોધ કરવામાં આવી રહ્યો છે..ત્યારે આ મુદ્દે અરવલ્લીની મહિલાઓ પણ બાકાત રહી નથી.. મુસ્લિમ પર્સનલ લોની રક્ષા માટે સિગ્નેચર અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે..જેમાં અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે પણ જાહેર પત્રિકા અને ફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે..જેમાં પોતાના આધારકાર્ડ નંબર સાથે […]

Uncategorized

કેન્દ્ર સરકાર દ્રારા મુસ્લિમ પર્સનલ લોમા ફેરફાર કરવા મુદ્દે મુસ્લિમો દ્રારા મોટાપાયે વિરોધ કરવામાં આવી રહ્યો છે..ત્યારે આ મુદ્દે અરવલ્લીની મહિલાઓ પણ બાકાત રહી નથી.. મુસ્લિમ પર્સનલ લોની રક્ષા માટે સિગ્નેચર અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે..જેમાં અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે પણ જાહેર પત્રિકા અને ફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે..જેમાં પોતાના આધારકાર્ડ નંબર સાથે મુસ્લિમ મહિલાઓએ સહી કરવાની છે.ત્યારબાદ આ ફોર્મને મુસ્લિમ પર્સનલ બોર્ડ ધ્વારા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મોકલવામાં આવશે..ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી મુસ્લિમ પર્સનલ લો હસ્તક્ષેપને લઇને મુસ્લિમ બિરાદરોમાં નારાજગી છે ત્યારે ભાજપ સરકારને આ રાજકીય સોદો ભારે પડશે અને  નુકસાનીનો સોદો રહેશે તેવી ચર્ચા થઇ રહી છે.