Not Set/ અમિતાભ બચ્ચન માટે ક્રિકેટ જગતે પણ કરી પ્રાર્થના, કહ્યુ- Get Well Soon

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમિતાભ બચ્ચને શનિવારે રાત્રે તેમના ચાહકોને આ સમાચાર ટ્વિટર દ્વારા આપ્યા હતા. આ સમાચાર સાંભળીને દરેક સ્તબ્ધ થઈ ગયા છે કારણ કે અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર લોકોને કોવિડ-19 પર ચેતવણી આપી રહ્યા હતા. અમિતાભ બચ્ચનની વહેલી રિકવરી માટે વિશ્વભરનાં ચાહકો શુભેચ્છા પાઠવી […]

Uncategorized

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમિતાભ બચ્ચને શનિવારે રાત્રે તેમના ચાહકોને આ સમાચાર ટ્વિટર દ્વારા આપ્યા હતા. આ સમાચાર સાંભળીને દરેક સ્તબ્ધ થઈ ગયા છે કારણ કે અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર લોકોને કોવિડ-19 પર ચેતવણી આપી રહ્યા હતા. અમિતાભ બચ્ચનની વહેલી રિકવરી માટે વિશ્વભરનાં ચાહકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. સચિન તેંડુલકર સહિતનાં ટોચનાં ભારતીય ક્રિકેટરોએ પણ અમિતાભ બચ્ચનને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. અમિતાભ બચ્ચનનો પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન પણ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

અમિતાભ બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, સુરેશ રૈના, હરભજન સિંઘ, ઇરફાન પઠાણ, મોહમ્મદ કૈફ, આકાશ ચોપરા અને કોમેન્ટેટર હર્ષા ભોગલેએ તેમની વહેલી તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી.

સચિન તેડુંલકર