Not Set/ કેવી જશે આપની 10/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ 10 ડિસેમ્બર, મંગળવાર (ભાગ્યાંક – 7 ) તિથિ માગશર સુદ 13 રાશિ મેષ (અ, લ, ઈ) સવારે 11.16 પછી વૃષભ નક્ષત્ર કૃત્તિકા યોગ શિવ કરણ તૈતિલ દિન મહિમા – ભૂમિનું પૂજન કરવું ગણેશ અથર્વશિર્ષનો પાઠ કરવો શુભ ચોઘડીયું – બપોરે 3.13 થી 4.34 રાહુકાલ – 3.00 થી 4.30 ભરણી નક્ષત્ર મંત્ર – ઓમ્ […]

Uncategorized
  • પંચાગ
તારીખ 10 ડિસેમ્બર, મંગળવાર (ભાગ્યાંક – 7 )
તિથિ માગશર સુદ 13
રાશિ મેષ (અ, લ, ઈ) સવારે 11.16 પછી વૃષભ
નક્ષત્ર કૃત્તિકા
યોગ શિવ
કરણ તૈતિલ

દિન મહિમા –

  • ભૂમિનું પૂજન કરવું
  • ગણેશ અથર્વશિર્ષનો પાઠ કરવો
  • શુભ ચોઘડીયું – બપોરે 3.13 થી 4.34
  • રાહુકાલ – 3.00 થી 4.30
  • ભરણી નક્ષત્ર મંત્ર – ઓમ્ કૃત્તિકાય નમઃ

 

મેષ (અ,લ,ઈ)

  • કાર્ય સિદ્ધિ થશે
  • ધનની આવક વધશે
  • અચાનક લાભ મળશે
  • કાયદાકીય પ્રક્રિયામાં જાળવવું

વૃષભ (બ,વ,ઉ) –

  • નવા સમયમની શરૂઆત
  • વહીવટી પ્રક્રિયા થાય
  • ઈર્ષાળુ હેઠા બેસે
  • મુસાફરીની શક્યતા છે

મિથુન (ક,છ,ઘ) –

  • ધનલાભ થશે
  • આવક વધશે
  • નોકરી મળી શકે છે
  • જીદ્દી વલણ વધી જશે

કર્ક (ડ,હ) –

  • વેપારમાં લાભ
  • પરદેશની તકો વધે
  • નવા ઘર સંબંધી વિચાર થાય
  • પગાર વધારાની શક્યતા છે

સિંહ (મ,ટ) –

  • ઘરમાં ધન સંબંધી ચર્ચા થાય
  • એક સાથે અનેક મુદ્દા રહે
  • તમે પહોંચી વળશો
  • ચિંતા કરવાની જરૂર નથી

કન્યા (પ,ઠ,ણ) –

  • પ્રેમ સંબંધી ખીલી જાય
  • કાર્યનું ઉત્તમ ફળ મળે
  • તમારો પ્રસ્તાવ બીજાને ગમે
  • આનંદમાં દિવસ વિતે

તુલા (ર,ત) –

  • મહેનત વધુ રહેશે
  • પિતા સાથે પૈસા બાબતે રકઝક થાય
  • વડીલો સાથે સંબંધો જોખમાય
  • શાંતિથી દિવસ પસાર કરવો

વૃશ્ચિક (ન,ય) –

  • દુનિયા જીવવા જેવી લાગે
  • રાજનીતિમાં સફળતા
  • પદ મળી શકે છે
  • આનંદમાં દિવસ વિતે

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • પેટની પીડાથી ચેતવું
  • સંતાન સંબંધી કાર્યો રહે
  • ધન મેળવવા પ્રયત્નો વધે
  • પ્રેમમાં આવેગ વધે

મકર (ખ,જ) –

  • ઘર બદલી શકાય
  • શુભ ભાવ જાગૃત થાય
  • પરદેશના યોગ છે
  • મોસાળથી લાભ થઈ શકે

કુંભ (ગ,શ,સ,ષ) –

  • શારીરિક પીડા હળવી બને
  • નોકરીમાં બદલી થાય
  • લેખનકળા વિકસે
  • વહીવટી કાર્યોમાં સરળતા રહે

મિન (દ,ચ,ઝ,થ) –

  • આજે અટક્યું આગળ વધે
  • વડીલોને સાથે રાખજો
  • ઉઘરાણી છૂટી થશે
  • પૈસા વપરાશે પણ ખરા

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.